________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
એહવા ઋષિ સંભારતાંજી, મેતારજ ઋષિરાય; અંતગડ હુઆ કેવલીજી, વંદે મુનિના પાય મેતારજ. ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી, લાવી નાંખી તિણી વાર; ધબકે પંખી જાગીજી, જવલા કાઢયા તિણે સાર. મેતારજ૦ ૧૨ દેખી જવલા વિષ્ટામાંજી, મન લાળે સોનાર; એ મુહપત્તિ સાધુનાજ, લેઈ થયે અણગાર. મેતારજ૦ ૧૩ આતમ તાર્યો આપણાજી, થિર કરી મન વચ કાય; રાજ વિજય રંગે ભણેજી, સાધુ તણી એ સક્ઝાય. મેતારજ. ૧૪
KARAT
RA ARAFTE ARAR AF ARA === ================================
કસ.
Ex521
૧૪૯ હરિકેશી મુનિની સઝાય
====
===
= = = === ======= == = =========================
====== ======
સેવાગ કુળમાં ઉપન્યાં, હો મુનિવર, ગુણતણ ભંડાર સમતાધારી સાધુજી, હો મુનિવર, લીધે સંયમ ભાર; ધન ધન તપસીજી, હે મુનિવર, હરિકેશી અણગાર. આંકણી, ઇદ્રિય દમન તપ આદર્યા હો મુનિવર, ધ્યાવે અરિહંત દેવ; હિંદુક વૃક્ષ વાસી દેવતા, હો મુનિવર, સારે નિતનિત સેવ. ધન માસ ખમણને પારણે હે મુનિવર, પગ ન પાડા નીરે માંય; મેલાં ચૂવાં લુગડાં હો મુનિવર, સમેસર્યા ઋષી ત્યાંય. ધન બ્રાહ્મણ દ્વેષે પાછા વળીયા હો મુનિવર, જાઓ અને ઠામ, તુજ લાયક ભજન નહી, હો મુનિવર, અહી બ્રિજને કામ. ધનયક્ષ પ્રભાવે મુનિ લીયા, હો બ્રાહ્મણ, મેં જીવ તણા રખવાળ; તુજ અર્થે અન નિપજે છે બ્રાહ્મણ, હારે ભિક્ષા તણે છે કાળ. ધન, ઉંચનીચ વસે ભૂમિકા હો બ્રાહ્મણ, જિહાં નિપજે ધાન; ઉંચનીચ ગણે નહીં, તે બ્રાહ્મણ, દાતાર દેવે દાન. ધન હેલે નિંદે સાધુને, હે બ્રાહ્મણ, કોધી પેલે પાર; કુશળ રાયની દીકરી છે બ્રાહ્મણ, બેઠી મહોલ મોઝાર. ધન જક્ષ પ્રભાવે મુજ પિતા હો બ્રાહ્મણ, પરણાવી ઈણ સાથ; મને કરી વંછી નહીં. હે બ્રા. મત કર વિખવાદ. ધન ગીરી મતી ખણે નખ થકી હૈ બ્રા. પગે મતિ સ્પર્શે આગ; લોહ જવ ખાતાં દાંત ભાગશે, હો બ્રામતિ છેડા મહા ભાગ. ધન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org