________________
지 지지지지지지지지지지지지지지지지지 ====================Xjv==Y
ક KARA
મકી
૧૪૭ કૃષ્ણ મહારાજાની સજઝાય
છે
== = == == ======== ========== ビンビンになるには
માન ન કરશે રે માનવી, આખર એ છે અસાર; રાખ્યા કેઈના રહેશે નહી, જુઓ કર્મ કરતાર. સઢણ પઢણ વિવંસના રે, જેવું માટીનું ભાંડ ક્ષણમાં વાગે ખોખરૂ રે, એ કેમ રહેશે અખંડ રે. જરા કુંવર જંગલ વસે રે, તહાં ખેલે શ્રીકાર, હરીને પાદે પધરા રે, સૂતા દીઠા તેણે ઠામ. મચ્છ લક્ષણે જાણી કરી રે, બાણ નાખ્યું ભરપુર; પાયે ભેટીને નીસર્યું રે, જઈને પડીચું છે ઘર રે. આપ બલે ઉઠી કરી રે, બોલ્યા કૃષ્ણ નરેશ; બાણ કેણે મને ભેદીયું રે, એ છે કેણ પાપી દુષ્ટ. સાદ કૃષ્ણને સાંભળી રે, બોલ્યા જરા કુમાર હું વાસુદેવને પુત્ર છું રે, રહુ છું વન મેઝાર. વનમાં કેઈ નહી માનવી, આજ સુધી નીરધાર; કૃષ્ણ રખાપાને કારણે, વરસ થયા મુજ બાર. ઓરા આ ભાઈ બાંધવા રે, શ્યાં સારૂં સેવો છો વન; તે તે શ્રી કૃષ્ણને મારીઓ રે, ન મટે શ્રી નેમિના વચન. આ નીશાની પાંડવને આપજે, અહીંથી જાને તું દૂર, બલભદ્ર આવશે તે મારશે રે, ઉપજશે ઉદ્વેગ રે. આ સમે કેમ જાઉં ભાઈ એકલો રે, જે મુજ મેકલો મેરાર; પાછું ફરી ફરી જેવતાં રે, આંખે આંસુડાંની ધાર રે. બત્રીશ સહસ અંતે ઉરી રે, ગોપીઓ સેલસે જાણ; તરશે તરફડે ત્રીકમો રે, નહીં કે પાણી પાનાર રે. ગજે બેસી ને ચાલતાં, પડતી નગારાની ફાજ; તે નર જંગલમાં એકલા રે, જેવા વનચર રોઝ રે. માથે રસી રસી બાંધતા રે, સારૂં કસબીની પાઘ; તે નર જંગલમાં એકલા રે, ચાંચું મારે શીર કાગ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org