________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
છતી આ જેણે ભૂજા બળથી, ભરત ચકી સમવડા; - બલવંત એહવા માને નડીયા, અવર નર કુણ બાપડા. ઢાળ આદિ જીણુંક આદેશથી, બ્રાહ્મી સુંદરી હિત ભાવી રે;
બંધવ જણે વન તપ તપે, તિહાં પ્રતિબંધન આવી રે. સાખી પ્રતિબધવા હેતે તિહાં આવી, લતા વિંટ્યા નિરખીયા;
શ્રી રિસહ જેહવા કહ્યા માની, તેહવા તિહાં પરખીયા, અહો વીરા ! ચરણ ધરે, માન કિમ વિ ન જાવે;
પરમ સાધન વચન બેની, સાથે ગર્ભત આવે. ઢાલ બંધવ ગજ થકી ઉતરો, હવે તે તમે વ્રત ધારી રે,
ગજ ચઢયું રૂચતું હતું, તે તક્ષશિલા કાં નિવારી રે. સાખી કાં નીવારા તક્ષ નગરી, સહજથી વિગ્રહ કરી;
મમ હુઓ ગળીઆ થાઓ, બનીયા વીર ઉપશમ અરી; અણુહાણુડે વય હુએ કેવળ, એહવી તો સાંભળી;
કઈ પણ ગજરાજ ચઢીયા, માન ન હુઆ કેવળી. ઢાળ બાહુબલે બહેનરો ઓળખી, મધુર વિરા અનુસાર રે;
કહે મુજ ગજ થકી ઉતર, અસંભવ ઈમ કા પ્રચારે છે. અસંભવ ઈમ કિમ પ્રચારે, ગજ આરૂઢ હું છું કિંતા; ગજ તણે સ્થાનિક રહ્યા છે ગજ, નગર પણ કાંઈ નહિ ઇહા; ગજ વાજી તજી વનરાજ વિલશું, તજી તે કેમ ચિત્ત ધરું;
પણ અલીક બેની તો ન જ પે, કંઈક કારણ તે ખરૂં. ઢાળ અરે હું માન ગજે ચઢો, અવર નહિ ગજ કઈ રે;
મુજ વડ પણ કુણ કામનું, મુનિપણું એમ કેમ હોઈ રે. સાખી મુનિ પણું ઈમ કિમ હવે, બેન વાણું મુજ ગમી,
ગ્રહ સંબંધે બધુ બહુઆ, હવે તે મોટા સંયમી; અહ એહવી બુદ્ધિ વિરમે, શ્રેણી ઉપશમ જઈ ચડડ્યા;
સંવેગ રસી નીપટ હું તે, માન મયગલ કિમ નડો. ઢાળ વંદુ રે જઈ સવિ સાધુને, ઈમ કહી પગભવે ઈદ રે;
લકા લોક પ્રકાશથી, ઉગ્યો નાણુ દિણંદ રે. સાખી ઉદય હુઓ નાણુ દિનકર, બાહુબલ ઋષીરાય એક
અનુક્રમે શીવસુખ પામ્ય, શેષ કમ ખપાવીએ; શ્રી બાહુબલી પરે જેહ જગમાં, માન જીપે મુનિવરા; કહે મેહન રૂપ કવિનો, તેહ સમકિત સિંધુરા.
અને
S
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org