SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાદધિ ભાગ-૧ ઢાળ સાં॰ કાળા પાક ને ઘેખર ભિક્ષા, દોય ઠામે નવી લીધી રે; ગગનગામિની વૈક્રિય લબ્ધિ, દેવે જેહને દ્વીધી રે. સાં દશ પૂરવ ભણીયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરૂ પાસે રે; ક્ષીરાસ્રવ પ્રમુખ જે લબ્ધિ, પ્રગટ જસ પ્રકાશે રે. સાં કેાડી સેંકડા ધનને સંચે, કન્યા રૂક્િમણી નામે રે; શેઠ ધનાવા દિયે પણ ન લિયે, વધતે શુભ પરિણામે રે સાં દેઇ ઉપદેશને રૂફિમણી નારી, નારી દીક્ષા આપી રે; યુગ પ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં॰ સમકિત શિયળ તુમ ધરી ઘરમાં, માહ સાયર કર્યા છેટા રે; તે કેમ બૂડે નારી નદીએ, એ તો મુનિવર માટો રે. જેણે દુભિક્ષ સ`ઘ લેઈ ને, મૂકયેા નગર સૂકાળ રે; શાસન શાભા ઉન્નતિ કારણ, પૂષ્પ પદ્મ વિશાળ રે. બૌદ્ધ રાયને પણ પ્રતિધ્યેા, કીધા શાસન રાગી રે; શાસન શાભા જય પતાકા, અખર જઈને લાગી રે. વિસર્યાં શું ગાંઠિયા કાને, આવશ્યક વેળા જાણ્યા રે; વિસરે નહિ પણ એ વિસરિયા, આયુ અલ્પ પિછાન્યા રે. સાં લાખ સેાનૈયે હાંડી ચડે તિણે, ખીજે દીન સુકાળ રે; એમ સંભળાવી. વયર સેનને, જાણી અણુસણુ કાળ રે. રથાવત ગીરી જઈ અણુસણ કીધું, સાહમ હરિ તિહાં આવે રે; પ્રદક્ષિણા પતને દઈને, મુનિવર વંદે ભાવે રે. ધન્ય સિંહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એ પટ્ટધારી રે; પદ્મવિજય કહે ગુરૂ પદ ૫*કજ, નિત્ય નમીયે નરનારી રે. સાં સાં સાં સાં સાં૰ ૨૯ FAFARIRARARAAAAAAAAA KAKAKEKKKKKKKKKKKKKKKK ૧૪૬ 지 માહુબલી શુકલ ધ્યાને રહ્યાં, સુરગિરિ સમ સુર નğ રે; પણ અંતર માને નડયાં, લઘુ ખંધવ કેમ વંદુ રે. સાખી કેમ વંદું ખંધુ બહુઆ, પર્યાયે વડા; સમવસરણ આસ કડા, ચરણ વિના કેવળ કેમ જાઉ, મ KM Jain Education International 2010_05 મહુબલીની સજઝાય BREAKKKKKKARAKHAREKAKATARARA KAKAKEKKKKKKKKKKKKK A For Private & Personal Use Only → ७ ૧૦ ૧૧ ૧૨ ૧૩ * ' છું, ૩૪ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy