SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] પ્રાચીન સક્ઝાય મોદધિ ભાગ જલ હાથી એ ગગન ઉડાડી, વિદ્યાધર લીચે તેહનેજી; કામ વયણ ભાખ્યા પણ ન છાલી, જૂના મંદિર ગિરિ પર્વતેજી.. આશ્વાસી નંદીશ્વર દીપે, શાશ્વત તીર્થ ભેટેજી; તિહાં જ્ઞાની મુનિ અને નિજાતિ,સુર દેખી દુઃખ સહી મેટેજી. પૂરવ ભવ સુણીને સુતનો, સવી સંબંધ જણજી ; મિથીલા પૂરી પતિ પદ્યરથ રાજા, અડવે અપહર્યો આવ્યો છે. પૂષ્પમાલાને તે સુત આપ્યો, નવિ ઠય્ તસ નામજી; તે મુનિ જનક છે વિદ્યાધરને, તસ વચને ગત કામજી. માયણ રેહા ઈમ શીલ અખંડીત, થઈ સાહુણ આવે; મણીરથ ને સર્પ ડસ્પે, ગો નરકે ચંદ્ર જસા નૃપ થાયે જી. રાજા પઘરથે પણ નમીને, રાજ દેઈ લીયે દીક્ષાજી; કેવલ પામી મુગતે પહોંચ્યાં, ગ્રહી સદગુરૂની શિક્ષા. એક દિન નિમિરાયને હાથી, ચંદ્રજસા પૂરી જાય છે; તેહ નિમિત્તે નમિચંદ્ર જસાને, યુધ સંબંધ તે થાય છે સાવી ચુદ્ધ નિવારણ કાજે, બંધવ ચરિત્ર જણાવેજી; મિ ને રાજ દઈને ચંદ્રજસા, ગ્રહી સંયમ શીવ જાવેજી. નમિરાય પણ દાહજવર રાગે, વલય શબ્દથી બુઝાજી; ઈંદ્ર પરીખે પણ નવી ચલીયે, કર્મ નૃપતિ શું જુ જી . ઉત્તરાધ્યયને પ્રત્યેક બુધના, વિસ્તારે સંબંધ છે; મયણરેહા પણ શિવસુખ પામી, જ્ઞાન વિમળ અનુબંધ. xx રે ' કો-કકકકકકકકક 比亚亚龙DEWESTERESEEE છે 지 ૧૪૫ વયર મુનિની સજઝાય ૧ સાંભળજે તુમે અદ્દભૂત વાતો, વયરકુંવર મુનિવરની રે; (આંકણી) ખટુ મહિનાનાં ગુરૂ ઝોળીમાં, આવે કેલી કરતા રે, ત્રણ વરસનાં સાધ્વી મુખથી, અંગ અગ્યાર ભણતાં રે. સાં. રાજસભામાં નહી હૈોભાણું, માત સુખલડી દેખી રે; + ' ગુરૂએ દીધે એ મુહપતિ, લીધે સર્વ ઉવેખી રે. સાં. ગુરૂ સંધાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; , , બાળપણાથી મહા ઉપયોગી, સંવેગી શીરદાર રે. સાંવ , ૨ ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy