SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૧ આર્ચા શેઠ ત્રણ દિન અંતે, દિવસ ખપેારે ચડતે રે; અડદ બાકુલા દઈ એકાંતે, સૂપડા ખૂણે ખાંતે રે. પાંચ દીન ઉણા છ માસી, અભિગ્રહ વીર અભ્યાસી રે; આવ્યા આંગણે ચાગ વિલાસી, દેખી કું વરી ઉલ્લાસી રે. એક પગ ઉંબરા બહાર રાખી, નયણે આંસુડા નાખી રે; બાકુલા પડિલાભ્યા મન સાખી, મુક્તિ તણી અભિલાષી રે. સાડી બાર કાડી પર સિદ્ધિ, વૃષ્ટિ સેાનૈયાની કીધી રે; અનુક્રમે સંયમ કમળા લીધી, મૃગાવતીને દીક્ષા દીધી રે. એક દિન વીર કૌશ‘ખી આવ્યા, ચંદ્ર સૂરજ મન ભાવ્યા રે; મૂળ વિમાને વાંઢવા આવ્યા, તેજ અધિક તસકીયા રે. ઉભેા સ્થાનક આપણે ચેલી, જાશુ' એ જણુ વહેલી રે; એવી વાણી ન જાયે મેલી, આવી ગુરૂણી એકેલી રે. ધાર ઘપટ અધારે આઇ, રહી પગે લગાઈ ખમાઇ રે; કેવળ લઈ નિજ કમ ખપાઇ, ગુરૂણીએ ખખર ન પાઇ . હાથ ઉચા લઇ ચંદના જગાઈ, આવે નાગ ઉજાઇ રે; તે અધારે ખખર કિમ પાઇ, કેવલજ્ઞાન ઉપાઈ રે. મે' એ કીધી માઠી કરણી, જ્ઞાનીની આશાતના કરણી રે; ચેલી પગે લાગે તસ ગુરૂણી, તુંહી જ તારણ તરણી રે. ગુરૂણી ચેલી કમ વિછેાડી, પહેાંચી મુક્તિ શુ જોડી રે; નય વિજય પંડિતની જોડી, શિષ્ય કુંવર કહે કરજોડી રે. AAAAAAAAAAA AAAAR Eid ----------મંત્ર પ્રમા ૧૪૪ Jain Education International. 2010_05 મચણુહાની સજ્ઝાય AAAAAAAAAAAAAAAAA Fish સંપક સંપ કે સંઘ સમ તા નયર સુદર્શન મણીરથ રાજા, યુગમાંહું યુવરાજાજી; ઘાતજી; મચણ રહા યુગમાડુની ઘરણી, શીલ તણું ગુણુ તાજાજી મણીરથ માહ્યો તેહને રૂપ, અધવ કીધા મયણ રેહા તે નીજામ્યા, સુર સુખ વહ્યો વિખ્યાતજી. ચંદ્ર જસા અંગ જ ઘર છેાડી, ગર્ભવતી શીલવતીજી; એકલડી પરદેશ પ્રસવ્યા, સુંદર સુત સરમ તેજી. For Private & Personal Use Only માલ માલ ખાલ ખાલ ખાલ માલ માલ માલ માલ ખાલ | ૨૩ www ૪ ૫ . - ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧ ર www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy