________________
E
E
KARAFFANARA ARAKAFAR AURATURA ========JENE EXE============
KARA ARRA
૧૪૧ ખગકુમારની સઝાય
અવંતિ નગરી સેહામણી રે, રાજા કેતુ રે રાજા; વન ગયા મુનિને વાંદવાજી રે, ત્યાં ઉપન્યો વિરાગ, મુનીશ્વર જૂવો સૂ ભગવંત ના કહેણ. ઘેર આવી કહે માયને જી રે, અમે લઈશું સંજમ ભાર કુંવર અમારો નાનકડજ, એ અણઘટતું થાય. મુની. વાઘ સિંહ વનમાં વસેજ રે, ખગકુમારની કેમ જાય; પાંચશે સુભટ આગળ કર્યા રે, મેલ્યા કુમારની સાથ. મુની સાવથ્થી નયરીમાં આવીયાજી રે, શ્રાવક હરખ્યા અપાર; આ નયરી બનેવી તણું રે, હૈડા હરખ્યા અપાર. મુની જન સઘળા જમવા ગયાજી રે, જતિને મેલીયા રે એક આહાર લેવા જબ ઉઠીયાજી રે, સાવથ્થી નયરીમાં જાય. મુની રાય ને રાણી નિરખતાંજી રે, નયણે વછુટ્યાં નીર; આવે તે મારો બાંધવજી, ક્રોધ ચઢયે અપાર. મુની સાથે તે જનને બોલાવીયાજી રે, જતિને ઘો પ્રહાર; જન જઈ ઋષીને મલ્યાજી રે, વચને ઝાલી લે રે હાથ. મુની મસાણ ભૂમિ લઈ ગયા છે, કંપ્યા નહીં રે લગાર; ત્વચા ઉતારી જીવતાજી રે, હો નાનેરો બાળ. મુની જન જમીને આવીયાજી રે, શોધવા લાગ્યો રે વચ્છ; તે નયણે દેખે નહિંજી રે, હૈડા ફાટી રે જાય. મુની, જન જાઈ રાજાને મલ્યાજી રે, રાજા પૂછે રે વાત; કઈ નગરીનાં કયાં વસેજી રે, રહેતા કેણી રે માસ. મુની. અવંતી નગરી સોહામણી જી રે, રાજા કેતુ રે રાય; ખફૂગ કુમારે દીક્ષા ગ્રહી જી રે, રહેતા તેહની રે પાસ. મુની. વિના વિચારે મેં કહ્યું જી રે, હણતાં ન કર્યો વિચાર; હા હા અણઘટતું મેં કયુંજી રે, હો રાણીને રે વર. મુની. રાણીચે સંયમ આદર્યોજી રે, રાજા જપ ન થાય; ઘેર જવું ગમતું નથી જી રે, લીધે સંયમ ભાર. મુની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org