SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧ રાય રાણી સચમ લીયેા જ્યારે, ઉતારવા મેાહની જાળ; તપ કરતાં અતિ આકરેાજી, કરવા ઉગ્ર વિહાર, મુની પાંચશે સુભટ ભેળા થઈજી રે, મળીને કરે વિચાર; પચ સમિતિ ત્રણ ગુપ્તિ જી રે, મળીને કીધા વિચાર, મુની૰ ક ખપાવી હુઆ કેવલી જી રે, પહેાંગ્યા મુક્તિ માઝાર; હીરવિજયની વિનતી જી રે, લબ્ધિ વિજયની રે જોડ. આ સજ્ઝાય ભણતાં થકાંજી રે, સૌને ઉપજે વૈરાગ. મુની KANAKARANARA A A A A AR ARARARA FA FENIENTEEEEEEEEEEEEEE ૧૪૨ સ્થુલીભદ્રની સજ્ઝાય KARARARARARARARARARARAKARARARARARARA KKNKNKKKKKKKKKKKKKKNKX એલી ગયા મુખ ખેલ, ચાર ઘડીના કાલ, આછે લાલ; હુજીએ ન આવ્યા વ્હાલા જી, દેઈ ગયા દુ:ખ દાહ, પાછા ન આવ્યેા નાહ, આ॰ કે સહિ કેણે ભેાળવ્યાજી. રહેતા નહી ખીણુ એક, રે દાસી સુવિવેક. આ જાઈ જુઆ દશે દિશાજી, એમ ખેલતી ખાળ; એહની ઉત્તમ ચાલ, આ છેલ ગયા મુજ છેતરીજી. ઉલસ વાલસ થાય, અગ ઉધામા થાય, આ નયણે નાવે નિ ટ્રુડીજી, ચાખા ચંપક ચીર; નણદલ ના હૈ। વીર, આ॰ - નયણે દીઠા નવીજી. જેમ અપઈ ય. મેહ, મચ્છના જલસુ' નેહ, આ ભમરાને મન કેતકીજી, ચકવા ચાહે ચં; ઇંદ્રાણી મન ઇન્દ્ર, આ॰ અનિશ તમને એળગુ જી. તુમ વિષ્ણુ ઘડીય છ માસ, તેં મુજ નાંખી પાસ, આ॰ નિષ્ઠુરપણું નર તેં કહ્યુ‘જી, ભાખા કોઇક દોષ; મૂકી મનના રાષ, આ કાંઇ તેા કરૂણા કરેાજી. હુ નિરધારી નાર, મેલી ગયે। ભરથાર. આ ઉભી કરું આલેાચનાજી, એમ વલવલતી કાષ; હતી કને દોષ. આ દાસી આવી દોડતીજી. Jain Education International 2010_05 For Private & Personal Use Only હું ૧ ૧૪ ૧૫ ૧૬ ૧ ૧ 3 ૪ ૫ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy