SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ - ૧ પડિમા વંદન સઘળા જાવે, રચના કરે ઉલાશેજી; કેસર ચંદન અથે બહુલાં, મુક્તિતણા અભિલાષા. એક ત્રણ પાટ શ્રેણીક રાજાના, હુવા સમકિતધારી લગતાજી; જિન મારગણું જોર દીપાવ્ય; વીર તણું બહુ ભગતાજી. એક પિયરમાંહી સમકિત પામી, ચેલણ પટ્ટરાણીજી; મહાસતી જેણે સંયમ લીયે, વીર જીણું વખાણીજી. એક જબૂ સરીખા હવા તે જેણે, આઠ અંતેઉર પરણીજી; બાલ બ્રહ્મચારી ભલા વિચારી, જેણે કીધી નિર્મલ કરણજી. એક શાલીભદ્ર ગભદ્રને બેટ, બનેવી વળી ધન્નાજી; સહિત સુભદ્રા સંયમ લીધે, મુક્તિ જાવણ મનજી. એક ગોભદ્ર શેઠ ગુણવંતા જેણે, સંયમ મારગ લીજી; મહાવીર ગુરૂ મોટા મળીયા, તેણે જન્મ મરણ દુઃખ છીને. એક અભયકુમાર મહાબુદ્ધિવંતે, જેણે પ્રધાન પદવી પામીજી; વીર સમીપે સંચમ લી, મુક્તિ નાવણ કામીજી. એક શેઠ સુદર્શન છેલ્લો શ્રાવક, વીર વંદનને ચાલ્યો; મારગ બિચમે અર્જુન મળીઓ, પણ ન રહ્યો તેને ઝાલ્યાજી. એક અજુને હાઈ ગયે તે સાથે, વીરજીણુંદને ભેટયાજી; માલી ને દીક્ષા દેવરાવી, સબ દુઃખ નગરીનાં મેટયા. એક વીસ તે શ્રેણીકની રાણી, તપ કરી દેહ ગાલી; મોટી સતી મુક્તિ બિરાજે, કર્મતણું બીજ ગાલીજી. એક ત્રેવીસ તે શ્રેણીકના બેટા, ઉપન્યા અનુત્તર વિમાનજી; દશ પૌત્ર દેવલેકે પહતા, એ સાવિ હશે નિરવાણે છે. એક મહાશતક જે માટે શ્રાવક; તેને છે તે નારીજી; કરણ કરી ને કર્મ ખપાવ્યાં, હુવા એકાવતારી. એક મેઘકુમાર શ્રેણકને બેટે, જેણે લીધે સંયમ ભાર; વૈયાવચ્ચ નિમિત્તે કાયા વસરાવી, દો નયણારે સારછે. એક Fકો કxxxxxxxxxxxxxxxxxxxxxxxx EX**=======EYEx============ =====} RR RRRRRARARARA ૧૪૦ વૈરાગ્યની સજઝાય لا لالالالالالالالالالالالالالالاالدا ભૂલ્યા મન ભમરા તું ક્યાં ભમે, ભમી દિવસ ને રાત; માયાને બાંધીએ પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy