________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
સૂકાં સરોવર દીઠા ત્રણ દિશે, દક્ષિણ દિશે ડોળા પાણું રે; ત્રણ દિશે ધર્મ હશે નહિ, દક્ષિણ દિશે ધર્મ હોશે રે. ચન્દ્ર સેનાની થાળી મળે, કૂતરા ખાયે ખીર રે; ઉંચતણું રે લક્ષમી, નીચ તણે ઘરે હશે રે. ચન્દ્ર હાથી સાથે બેઠે વાંદરા, તેને શે વિસ્તાર રે - " àછી રાજા ઊંચા હશે, અસલી હિંદુ હેઠા હાથ રે. ૨૦ સમુદ્ર મર્યાદા મૂકી બારમે, તેને ક્યા વિસ્તાર રે; શિષ્ય ચેલા ને પુત્ર પુત્રીએ, નહિ રાખે મર્યાદા લગાર રે. ચન્દ્રવ રાજકુંવર ચઢો પિઠીએ, તેને શે વિસ્તાર રે; ઉંચે તે જૈન ધર્મ છાંડીને, રાજા નીચ ધર્મ આદરશે રે. ચન્દ્ર રત્ન ઝાંખા રે દીઠા તેરમ, તેનો શે વિસ્તાર રે, ભરત ક્ષેત્રના સાધુ સાધ્વી, (તેને) હેતે મેળાવા છેડા હોશે રે. ચન્દ્ર મહારથે જુત્યાં વાછડા, તેને ક્યો વિસ્તાર રે; બાળક ધર્મ કરશે સદા, બુટ્ટા પ્રમાદી પડ્યા રહેશે રે. ચન્દ્ર હાથી લઢે રે માવત વિના, તેને શે વિસ્તાર રે, વરસ થોડાને આંતરે, માગ્યા નહિ વરસે મેહ રે. ચન્દ્ર વ્યવહાર સૂત્રની ચૂલીકા મળે, ભદ્રબાહુ મુનિ એમ ભાખે રે, સોળ સુપનને અર્થ એ, સાંભળો રાય સુધીર રે. ચન્દ્ર
,
HHHHHHH成龙时
SE
૧૩૯ નાલંદા પાડાની સજઝાય
Faxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
E
(તુજ સાથે નહી બેલુ રૂષભજી) મગધ દેશમાંહી બિરાજે, સુંદર નગરી હેજી; રાજગૃહી રાજા શ્રેણીક રે; દેખતા મન મેહેજ, એક નાલંદ પાડે પ્રભુજીએ, ચૌદ કીયા માસાજી. ધન ને ધર્મ નાલંદે પાડે, દોનું વાતે વિશેષાજી; ફરી ફરી વીર આવ્યા બહુ વારે, ઉપકાર અધિકો દેખ્યો. શ્રાવક લેક વસે ઘનવંતા, જિન મારગના રાગજી; ઘર ઘર માંહે સોના ચાંદી, જિહાં જ્યોતિ જાગી છે. એક જડાવ ઘરેણું જેર વિરાજે, હાર મેતી નવસરીયાજી; વસ્ત્ર પહેરણ ભારે મૂલાં, ઘરેણા રત્ન જડીયાંછે. એક
૨૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org