________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ તું સુકુમાળ હામણે રે ધન્ના, તુજ માતાજીને શોચ; શાચ કિશે મારી માતાજી હું તે, કરીશ કમને લાગે છે. જનની હું ૧૧ દીપક વિના મંદિર કિડ્યો રે ધન્ના, વિણ પુત્ર પરિવાર વિરહ વિહુણી બેનડી રે ધના, ઝુરે વાર તહેવાર. જનની હું ૧૨ ચંદ્ર વિના કિશી ચાંદની રે ધન્ના, તારા વિના કેસી રાત; કંથ વિના કિસી કામિની રે ધન્ના, ઝુરે બારે માસ. ધન્ના હું. ૧૩ માતા ને સમજાવી ધને, લીધે છે સંજમ ભાર, માંસ સંલેખણ પાળીને રે ધન્નો, પહોંચ્યા અનુત્તર વિમાન.
૧૪ દાન શીયલ તપ ભાવના રે ધન્ના, એ જનમાંતર સાર; માન કહે મુનિ વાંદતા રે ધન્ના, વર જય જયકાર રે ધન્ના હું. ૧૫
=== == ========= ===== ========'A A A =====================================
૧૩૮ સલ સ્વપ્નની સજઝાય
KANA- IANNA-
IAIANNAIA ENEWHEE立
સુપન દેખી પહેલડે, ભાંગી છે કલ્પવૃક્ષની ડાળ રે; રાજા સંજમ લેશે નહિ, દુષમ પંચમ કાલ રે, ચંદ્રગુપ્ત રાજા સુણે અકાલે સૂરજ આથમે, તેને વિસ્તાર રે, જ તે પંચમ કાળમાં, તેને કેવળ નવિ હશે રે. ચન્દ્ર ત્રીજે ચંદ્રમા ચારણી, તેને શે વિસ્તાર રે; સામાચારી જુદી જુદી હશે, બારે વાટે ધર્મ હોશે રે. ચન્દ્ર ભૂત ભૂતાદિ દીઠા નાચતાં, ચોથા સુપન ને વિસ્તાર રે; કુદેવ કુગુરૂ કુધર્મની, માન્યતા ઘણી હશે રે. ચન્દ્ર નાગ દીઠો બાર ફેણે, તેનો ક્યો વિસ્તાર રે, વરસ થોડાંને આંતરે, હશે બાર દુકાળ રે. ચન્દ્ર દેવ વિમાન છઠું વર્યા, તેને યે વિસ્તાર રે; વિદ્યા ને જઘા ચારણી, લબ્ધિ ને વિરછેદ હોશે રે. ચન્દ્ર, ઉગ્યું તે ઉકરડા મથે, સાતમે કમલ વિમાસ્ય રે એક નહી તે સર્વે વણીયા, જુદાં જુદાં મન હશે રે. ચન્દ્ર થાપના થાપશે આપ આપણી, પછી વિરાધક ઘણાં હશે રે; ઉછેદ હશે જૈન ધર્મને રે, વચ્ચે મિથ્યાત્વ ઘોર અંધાર . ચન્દ્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org