________________
[ ૨૧૫
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
શ્રદ્ધાલ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રવ્યાદિક દૂષણ પરિહરો, પક્ષપાત પણ તેહની કરો. ધન્ય પુરૂષને હોય વિધિગ; વિધિ પક્ષારાધક સવિ ભેગ; વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિયથી અપડ ખરા. આસન સિદ્ધિ તે હવે જીવ, વિધિ પરિણામી હોયે તસપીવ; અવિધિ આશાતન જે પરિહરે, ન્યાયે શિવ લચ્છી તસ વરે.
F ============= ========== === ====== EJEEHEALJEEE HELHkJkJEEEEEE JEA
સ
૧૩૭
Eસ
ધન્નાજીની સજઝાય
કામ
FAKRAFAFARATUFAFAFARAKARAKARAKAR
EEEEEEEEEEEEEEEEEEEEEEEEداد
વીર બત્રીશ કામિની રે ધન્ના, રહી ઉભી પસ્તાય; રવિ આથમતે એમ કહે રે ધના, વદન કમલ વિલખાય. કે તે વારી રે ધન્ના, આજ નહી એસે કાલ. તું મુજ અંધા લાકડી રે ધન્ના, તું મુજ પ્રાણ આધાર, તુજ વિના જગ સુને પડયો રે ધન્ના, ભાવે એ જાણુ મ જાણે. તન ધન જોબન કારમો રે માતા, આ રે સંસાર અસાર; અનુમતી દીયો મુજ માતજી રે, હું લઈશ સંજમ ભાર હુ. પંચ મહાવ્રત પાલવા રે ધના, પાંચે એ મેરૂ સમાન; બત્રીશ પરીસહ જીતવા રે ધન્ના, સંજમ ખાડાની ધાર. ધન્ના રત્નજડીતને પાંજરો રે માતા, પોપટ જાણે છે બંધ; કામ ભોગ સંસારના રે માતા, જ્ઞાની જાણે છે ફંદ. જનની હું પ તુજ સરિખી કામીની રે ધન્ના, લક્ષણ બત્રીશ જાણ; પાંચ ઇન્દ્રિયનાં સુખ પરિહરે રે ધન્ના, ફરી પસ્તાવો કરીશ. જનની હું ૬ ધન જોબન માયા સ્થિર નહિ રે માતા, જેવું આવે એવું જાય; એ સે ચંચલ જીવડો રે માતા, જેવા પીપલ કેરા પાન. જનની હું ૭ ઘર બેઠા ધર્મ કીજીયે રે ધન્ના, દાન શીયલ તપ ભાવ; સંજમ મારગ દહીલે રે ધન્ના, મત કર એવડો ઉન્માદ. ધન્ના હં રમણીશું રાચી રહ્યો રે ધન્ના, નહિ રે ગયે નવકાર મન પસ્તાવો નહિ કર્યો રે ધન્ના, ગો રે જન્મારો હાર. ધન્ના હુંહું રમણ શું રાચ્ચે નહિ રે માતા, માહરી મતિ ભરપુર; જે રમણીશું રાચી રહ્યા રે માતા, દુર્ગતિ જાશે હજુર. ધના હું૦ ૧૦.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org