________________
TAE TAR FAFARAFARAKAR FAROK ARA 지지지지지지 E+:XXXX XXXXHEk=============XY5JF;
૧૩૬ ઋતુવંતીની સઝાય
ક
EX
RA FAP F
AX AR FARRACARK ARRARA ======================================
પવયણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વઈ કરે, પૂણ્ય ખજાને પોતે ભરો. આશાતન કહિયે મિથ્યાત્વ, તસ વર્જન સમકિત અવદાત; આશાતન કરવા મન કરે, દીઘ ભવ દુઃખ પોતે વરે. અપવિત્રતા આશાતન મૂલ, તેહનું ઘર ઋતુવંતી પ્રતિકુલ તે ઋતુવંતી રાખો દૂર, જે તમે વાંછો સુખ ભરપુર દર્શન પૂજા અનુક્રમે ધરે, ચારે સાતે દિવસે મટે પર શાસન પણ એમ સહે, ચારે શુદ્ધ હોયે તે કહે. પહેલે દિન ચંડાલણ કહી, બીજે દિન બ્રહ્મઘાતીની સહી; ત્રીજે દિન ધબણ સમ જાણ, ચોથે શુદ્ધ હાથે ગુણ ખાણ. ઋતુવંતી કરે ઘરનું કામ, ખાંડણ પસણ રાંધણ કામ તે અને પ્રતિ લાવ્યા મુનિ, સદ્ગતિ સઘલી પોતે હણ. તેહજ અન્ન ભર્યાદિક મે, તેણે પાપે ધન દરે ગમે; અન્ન રવાદ ન હોય લવલેશ, શુભ કરણ જાયે પરદેશ. પાપડ વડી ખેરાદિક સ્વાદ; ઋતુવંતી સંગતિ લાદ, ભુંડણ ભુંડણ ને સાપણ, પરભવે તે ધાએ પાપણું. ઋતુવતી ઘરે પાણી ભરે, તે પણ દહેરાસરે ચડે બેધિ બીજ નવિ પામે કિમ, આશાતનથી બહુ ભવ ભમે. અસજઝાયમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે; પિતે સર્વે અભડાવી અમે, તેણે પાપે દુર્ગતિ દુઃખ ખમે. સામાયિક પડિકકમણું ધ્યાન, અસઝાઈએ નવિ સુઝે દાન; અસઝાઈ એ જે પુરૂષ આભડે, તણે ફરસે રોગાદિક નડે. ઋતુવતી એક જીનવર નમી, તેણે કમેં તે બહુ ભવ ભમી; ચંડાલણી થઈ તે વલી, જીન આશાતના તેહને ફલી. એમ જાણી ચોખાઈ ભજે, અવધિ આશાતના દરે તો જીન શાસન કિરિયા અનુસર, જીમ ભવસાયર વહેલા તરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org