________________
RA
RA
FAFAT AFAFAFAFAFAEAACATA ===========================X
R
. સીતાજીની સજઝાય જ
is pr e l=============axyz # ગઝકઝE====Xxxxxકમકમકમ=============
આવું નેતું જાણ્યું રે મારા મનમાં, મારા નાથે તજી મને પલમાં, મને કહી સંભળાવો વાત, હજુ ઘોર અંધારી છે રાત;
આ શું ઓચિંતે થયો ઉત્પાત. મને કહી સંભળાવે મારા વીર, મારા મનમાં રહેતી નથી ધીર
કેમ કાળા ઓઢાડયા ચીર કાળા રથ ને કાળા કેમ તુરંગ, ચાલ્યા એકલા માહરી સંગ
આ રંગમાં કેણે પાડયો ભંગ નથી પાપ કર્યો મેં મારે હાથે, રઘુવીર નાથ મારી સાથે
કેમ તજી દીધી મારા નાથે નથી ધર્મ કદી મારો હારી, નથી સબત કીધી નઠારી
કેમ રામે કાઢી ઘર બારી પરબ પાણીની કેડી, નથી પાપના પગલામાં દોડી
કેમ રામે મને તરછોડી નથી ઉઘાડયા મેલ્યા મેં વાળ, નથી ચઢાવી મેં આળ
નથી દીધી મેં કઈને ગાળ નથી અભ્યાગતને પાછો વાળ્યો, નથી આત્મા કેઈને દુભાવ્યો
રામે કર્યો મને ટાળો નથી વાટમાં કોઈને વગેવ્યાં, નથી વાટમાં લુગડાં ધોયા
નથી કડવી દષ્ટિ મેં જોયા. મારૂં જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈને સંગ.
આ થયે રગમાં ભંગ. મારા માથે ઉતર્યો છે નાગ, માથે માથે ઉતરે છે કાગ
મારૂં અંતર દાઝે છે અગાધ. મને સૂર્ય લાગે છે ઝાંખે, મને દિવસ લાગે છે અટારે
હવે રથને અહી ઉતારો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org