________________
૨૧]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ત્રાજવું મંગાવી મેઘરથ રોય, કાપી કાપી મૂકે છે માંસ, રૂ૦ દેવ માયા ધારણ સમી, ન આવે એકણ અંશ. રૂડા) ધન્ય ભાઈ સુત રાણી વળવળે, હાથ ઝાલી કહે તેહ. ધમી રાજા, એક પારેવા ને કારણે, શું કાપ છે દેહ. રુડા) ધન્ય મહાજન લેક વાર સહ, મ કરો એવડી વાત. ૩૦ મેઘરથ કહે ધર્મફળ ભલા, જીવદયા મુજ ઘાત. રૂડા) ધન્ય ત્રાજવે બેઠા મેઘરથ રાજવી, જે ભાવે તે ખાજે, રુડા પંખી. જીવથી પારેલો અધિક ગો, ધન્ય પિતા તુજ માય. રૂડા) ધન્ય ચઢતે પરિણામે રાજવી, સુર પ્રગો તિહાં આય. ૩૦ ખમાવે બહુ વિધે કરી, લળી લળી લાગે પાય. રૂડા) ધન્ય ઈ પ્રશંસા તાહરી કરી, તેહ તું છે રાય, રૂડા મેઘરથ કાયા સાજ કરી, સુર પહોંચ્યા નિજ ઠામ. રૂડા) ધન્ય સંયમ લીધે મેઘરથ રાયજી, એક લાખ પૂરવનું આય, રૂડા વિશસ્થાનક વિધે સેવીને, તીર્થકર ગાત્ર બાંધ્યું ત્યાંય રૂડો૦ અગ્યારમે ભવે શ્રી શાંતિનાથજી, પહોંચ્યા સર્વાર્થસિદ્ધ. ૩૦ તેત્રીશ સાગર આઉખું, સુખવિલ સુર રૂડા એક પારેવાની દયા થકી, એ પદવી પામ્યા નરેશ, રૂ૦ પાંચમા ચક્રવતી ઉપન્યા, સેલમાં શાંતિ જણેશ. રૂડા ધન્ય , બારમે ભવે શ્રી શાંતિ જી, અચિરા કુખે અવતાર ૩૦ દીક્ષા લઈને કેવલ વર્યા, પહોત્યા મુક્તિ મઝાર. રૂડા) ધન્ય ત્રીજે ભવે શીવ સુખ લહૈ, પામ્યા અનંત જ્ઞાન, ૨૦, તીર્થંકર પદવી લહી, લાખ વરસ આયુ જાણુ. રૂડા) ધન્ય દયા થકી નવ નિધિ હોવે, દયા તે સુખની ખાણ. ૩૦ ભવ અનંતની એ સગી, દયા તે માતા જાણ રૂડા) ધન્ય ગજ ભવે સસલો રાખીયે, મેઘ કુમાર ગુણ જાણ. ૩૦ શ્રેણીકરાય સુત સુખ લહ્યા, પહોત્યાં અનુત્તર વિમાન. રૂ૦ ઘન્ય એમ જાણી દયા પાળજે, મનમાંહિ કરુણા આણ, રુ. પદ્રવિજય એમ વિનવે, દયાથી સુખ નિર્વાણ, રુડા રાજા ધન્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org