________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
વને તે અઘોરી ઝાડી, ત્યાં શબ્દ ભયંકર થાય.
આવી અટવીમાં કેમ રહેવાય. માણેક વિજય કહે સમતા ત્યાગી, સખી વેદન કરૂ પાય લાગી;
સતી સીતાએ શીખ જ માગી.
KARATE TAR ARATAR ATTACATAT HEEEEEEEEEEEEEEEEEEE
E
૧૩૪ સંગતની સજઝાય
=======
.
FARRA
લાઠું લાલ બને અગ્નિ સંગથી, એતે રાતું રહે ક્ષણવાર, નીકળજો બહાર, સંગત એને શું કરે, જેના અંતર જાણે કઠેર. સંગત. ૧ બારે મેઘ વરસે બહુ જોરથી, મગશેલી ભીંજાય, બીજા ગળી જાય. સં. ૨ દૂધસાકર ઘીથી સીચે સદા, લીંબડાની કડવાસ ન જાય,
મધુરે નહિ થાય. સંગત. ૩ ચંદન વૃક્ષના મૂલે વસી રહ્ય, ફણીધરે છે ન સ્વભાવ,
પ્રભાવ. સંગત. ૪ પાણી માહિ પડ રહે સદા, કાલ મિંઢ તણું એવું જોર,
ભીંજાય ન કેર. સંગત) ૫ આંધણ ઉકળતાં માહે ઓરીયે, પણ કોરડું ના રંધાય,
બીજા ચઢી જાય. સંગત. ૬ સે મણ સાબૂએ સાફ કર્યા છતાં, કેલસાની કાળાશને જાય,
ઉજવલ નવિ થાય. સંગત૭ ખરને નિર્મલ જલે નવરાવીએ, પણ રાખ દેખી તત્કાલ,
બાહુબલ. સંગત ૮ કાળા રંગનું કપડું લઈ કરી, રાતા રંગમાં બળ ઝબોળ,
ભીંજાય નહી ડોળ.
સંગત, ૯. ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિઓ લીલી થાય,
જવા સૂકાય. સંગત. ૧૦ કાગે હંસ તણી સેબત કરી, પણ ચૂક ના પોતાનું ચરિત્ર,
જે જે એની રીત. સંગત) ૧૧ કસ્તુરી ને કપુરનાં ગંજમાં, કદી દાટે ડુંગરીને કાય,
સુગંધી ન હોય. સંગત. ૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org