________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૨૦૭ હુકમ લઈને ત્યાં ગયો, દીયે આંબા શું કાન; માંડી વાત છાની કહી, આવ્યા તે બુદ્ધિ નિધાન. મારગઢ સુણે સુલતાન અબે કહી, મુજને એક વાત;. આવતા વર્ષે જે નવિ ફળ, તે કરો મુજ ઘાત. મારગ ૫ ગ્યાસુદ્દીન જાણી કહે, જુઠે હો સંગ્રામ; મેંશું ન બોલે રૂખડા, યહ બકાલકે કામ. મારગ વળતું સની ઉચરે, ન ફળે જે એહ; એને કરતાં તે તમે, મુજને કરજો તેહ. મારગ ૭ નિજ નિજ સ્થાનક સહુ વલ્યા, સોની કરે ઉપાય; દેવ ગુરૂની પૂજા કરે, આંબા પાસે જાય. મારગ ૮ - પ્રેમ સહીત ગહેલી કરે, સમરે ગુરૂદેવ; જે મુજ ધર્મની આસતા, ફળ નિત મેવ. પૂણ્ય વંછિત સબ ફળે. અનુક્રમે આંબે મેરી, માળી આવી વધાવે; સર્વ આંબા પહેલા ફળે, સોની તિહાં આવે. પૂણે પુત્ર બેસાડી હાથીએ, કર સેવન થાળ આંબ ભરી પાદશાહને, મૂક્યા રે રસાળ. પૂર્વે રૂમાલ પાછો ફરી પૂછી, તુમ આંબ કે તાંઈ ગાજતે વાજતે હરખશું, ક્યા કરી બડાઈ. પૂર્વે વળ સની ઉરચરે, વાંઝીયા સહકાર; તેણે મેં પક કસી કરી, આણી હર્ષ અપાર. ગ્યાસુદ્દીન ઘોડે ચડી, સાથે સબ પરિવાર, એ આંબા ફાલ્યા ફુલ્યા, દેખી હર્ષ અપાર. ગ્યાસુદ્દીન જાણી કહે, ન ફલ્યા એ આમ; તેરી એ શ્રદ્ધા ફલી, એ સબ ધર્મકા કામ. પૂણે સોનેરી વાઘા સવે, પહેરાવ્યા સહુ સાથ; ધન ધન તેરી માતકું, ધન્ય ધન્ય તેરી જાત. પૂણ્ય કેતા દિન વિત્યા પછી, ઉત્તમ ભગવતી સુત્ર; ગુરૂ કને જઈ સાંભળે, કરે જન્મ પવિત્ર. પૂર્વે , મેલે સેના પ્રશ્ન પ્રતે, જગત ઉત્તમ નામ; છત્રીશ સહસ સંખ્યા હવે, કીધા ધર્મના કામ. પૂર્વે ૧૮ સકલ વાચક શિરોમણી, ભાનુચંદ્ર કહાવે; તેસ શિષ્ય ભાણચંદ્ર ભણે, ભણે દોલત પાવે. પૂ૦ ૧૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org