________________
============== === =============== == ==========================================
= == ====
૧૩૧ દેવકીના છ પુત્રની સજઝાય અથવા છ સાધુની
=== ============= E+=+=+=+=+=+=+=+=
=== = = == =+=+=+=+===
= == ==== =========
=== ===
મનડું તે શું મુનિવર માહ રે, દેવકી કહે સુવિચાર રે, ત્રીજી તે વાર આવ્યા તમે રે, મારો અફલ કર્યો અવતાર છે. મનડું ૧ સાધુ કહે સુણ દેવકી રે, અમે છીએ એ ભ્રાત રે; ત્રિીહિ સંઘાડી ઘર તારો રે, અમો લેવા આહારની દાત રે. મનડું૨ સરખી વય સરખી કળા રે, સરખા સં૫ શરીર રે; તન વાન શોભે સરિખા રે, જે દેખી ભૂલી ધીર રે. મનડું ૩ પૂર્વ નેહ ધરી દેવકી રે, પૂછી સાધુની વાત રે, કેણ ગામ વસતા તમે રે, કેણ પિતા કોણ માત રે. મનડું ૪ ભદિલ પુર વસે પિતા રે, નામ ગાહાવઈ સુલસા માત રે; નેમિ આણંદ વાણી સુણી રે, પામ્યા વૈરાગ્ય વિખ્યાત રે. મનડું ૫ બત્રીશ કેડી સોવન તજી રે, તબ બત્રીશ નાર રે; એક દિન સંયમ લીચો રે, જાણી અથિર સંસાર રે. મનડું- પૂર્વ કર્મને ટાળવા રે, અમે તપ ધર્યો છઠ્ઠ ઉદાર રે; આજ તે છઠ્ઠને પારણે રે, આવ્યા નગર મઝાર રે. મનડું૭ નાના મોટાં બહુ ઘરે રે, ફરતાં આવ્યાં તુજ વાસ રે; એમ કહી સાધુ વળ્યા રે, ચાલ્યા નેમજીણુંદની પાસ રે. મનડું ૮ સાધુ વચન સુણી દેવકી રે, ચેત્ય હૃદય મઝાર રે, બાળ પણે મુજને કહ્યું રે, નિમિત્ત પિલાસપુરી સાર રે. મનડું ૯ આઠ પુત્ર તાહરે થશે રે, તેહવા નહિં જન્મેરે અનેરી માત રે, આ ભરતક્ષેત્ર મધ્યે જાણજે રે, છે તે જુઠ્ઠી નિમિત્તની વાત છે. મનડું ૧૦ એ સંશય નેમીનિણંદ ટાળશે રે, જઈ પુછુ પ્રશ્ન ઉદાર રે; રથમાં બેસીને ચાલ્યા દેવકી રે, જઈ વાંધા નેમીજીનના પાય રે. મનડું૦ ૧૧ તવ નેમિઆણંદ કહે દેવકી રે, સુણે પુત્રની વાત છે છ અણગાર દેખી તિહાં રે, તવ ઉપન્ય સ્નેહ વિખ્યાત છે. મનડું ૧૨
દેવકી સુત છએ તાહરા રે, તે ધર્યો ઉદર નવ માસ રે, આ હરીણ ગમેલી દેવતાં રે, જન્મતાં હર્યા ઉદર નવ માસ રે, મનડું ૧૩
સુલતાની પાસે ઠવ્યા રે, પહોંચી તુલસાની આશ રે; . પુણ્ય પ્રભાવે તે પામીયા રે, સંસારના ભેગ વિલાસ રે. મનડું ૧૪
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org