SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ એક મહેલી બીજે મળે, વહાલા મનમાં નાહિ તસ નેહ, લીધા મૂકી જે કરે, તે તે આખર આવે છે. વ. ૧૩ જે મન તે તેહ મિલી રહ્યા, વહાલા ઉત્તમ ઉપમ તાસ; , જે જે તિલ કુલની પ્રીતડી, તેહની જંગમાં રહી સુવાસ. ૧૦ ખાવા પીવા પહેરવા, વહાલા, મનગમતા શણગાર; ભરયૌવન પિયુ ઘર નહિ, તેહનો એળે ગયો અવતાર. ૧૦ બાળ પણે વિદ્યા ભણે, ભરયૌવન ભાવે ભેગ; વૃદ્ધા પણે તપ આદરે, તે તે અવિચળ પાળે ગ. વ૦ કાગળ જગ ભલે સરજી, વહાલા સાચે તે મિત્ર કહાય; મનનું દુઃખ માંડી લખું, તે તે આંસુડે ગળી ગળી જાય. વ. લેખ લાખેણે રાજુલે લખ્યો, વહાલા તેમજ ગુણ અભિરામ; અક્ષરે અક્ષર વાંચજે, મહારી કોડ કોડ સલામ. વ. નેમ રાજુલ શીવપુર મલ્યાં, પૂગી તે મન કેરી આશ; શ્રી વિનય વિજય ઉવક્ઝાયને શિષ્ય રૂપ સદા સુખ પાસ. વ. :44AMANIEx============= ====== ==== ૧૩૦ સંગ્રામ સોનીની સજઝાય. KARAR ZARAR FAXARATAR AT AF AR ANARAFAR AFAFARRATURA EXYXE=============================== (દોહા) શ્રી શંખેશ્વર પાય નમી, શારદ માત પસાય; સોની શ્રી સંગ્રામના ગુણ ગાયે નવનિધિ થાય. માંડવ ગઢનો રાજી, ગ્યાસુદ્દીન પાત શાહ એક દિન બહાર ખેલવા, ચાલ્યા ધરી ઉચ્છાહ. સાથે સીત્તેર ખાન છે, બહોતેર ઉમરાવ જાણ; સોની પણ સંગ્રામ છે, તેહના કરૂં વખાણ. હાલ –મારગ સાથે આમ વૃક્ષ, ઉગે અતિસાર; તે દેખી કઈ દુષ્ટ જીવ, બે તેણી વાર. મારગ એ આંબા હૈ વઝીયા, સુણે સાહિબ મેર; ભૂપ કહે તુમ દૂર કરો, રાબે મત નેડા. મારગ વળતે સની ઉચરે, હું કરૂં અરદાસ; આંબો મુકને સાત કરે, કહો તે જાઉં પાસ મારગ ૨ ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy