________________
KATATTAR ARRAR ARAFT XAFAFATAR EYE ESSESEEEEEEEEEEEEEEEEEEEE
૧૨૯ રાજુલનો પત્ર
FAR AF ARAK
TAR KAKATA
KARA N -5xxI +=================== HH =HEEEEEEEEEEEEEEEEEE
(રાગસામેરી) રવરિત શ્રી રૈવય ગિરીવરા, વહાલા તેમજ જીવન પ્રાણુ લેખ લખું હસે કરી, રાણી રાજુલ ચતુર સુજાણ,
વહેલા ઘર આવજે. હારા જીવન યાદવરાવ, વાર મ લાવજે. મેં તે લિખ્યા હોંશે લેખ, મનમાં ભાવજે, વળી જે હોય વેધક જાણ, તાસ સંભળાવજે. વહેલા હારા, ક્ષેમ કુશળ વરતે ઈંહા, હાલા જપતાં પ્રભુજીનું નામ; સાહિબ સુખ શાતા તણું, મુજ લિખજે લેખ તા. ૧૦ સાવ સોવન કાગળ કરૂં, વહાલાં અક્ષર રાયણ રચંત; જાણી માણેક મોતી લેખણ જડું, હું પિયુ ગુણ પ્રેમે લખત. ૧૦ જેહ તરણથી પાછા વળ્યા, તેહને કાગળ લખું કઈ રીત; પણ ન રહે મન માહરૂં, મુને સાલે પૂરવ પ્રીત. વ. દિવસ જેમ તેમ કરી નિગમું, મુને રાયણ વરસ હજાર; જે હોય મને મળવા તણું, તે વહેલા કરજો સાર. ૧૦ નરચવને પિયુ ઘર નહીં, વસવું તે દુર જન વાસ; બેલ બેલ દાખવે વહાલા, ઊંડા મર્મ વિમાસ વ. સહકે રમે નિજ માળીએ, વહાલા કામિની કંથ સહેજ; થર થર ધ્રુજે મહારી દેહડી, મ્હારી સુની દેખી તે સેજ, વરુ વતી હશે તે જાણશે, વહાલા વિરહની વેદના પૂરક ચતુર ચિત્તમાં સમજશે, શું લહે મુરખ ભૂર. ૧૦ પતંગ રંગ દીસે ભલો, વહાલા ન ખમે તાવડ હઠ; ફાટે પણ ફીટે નહીં, હું તે વારી ચેળ મજીઠ. વ. ઉત્તમ સજ્જન પ્રીતડી, જેમ જળમાં તેલ નિરધાર; છાંયડી ત્રીજા પહેરની, તે તે વડ જેવી વિસ્તાર. ૧૦ દૂર થકી ગુણ સાંભલ્યા, વહાલા મને મળવા ને થાય; વહાલેસર મુજ વિનંતી, તે તે જિહાં તિહાં કહી ન જાય. વ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org