________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
નારી બહુ કીધી પ્રાર્થના, પણ સાધુ દેખી એક મના; ભાવી અનિત્ય તિહાં ભાવના, પુત્ર ઈલાચી કેવલ મના. ઘના શાલીભદ્રના અવદાર, રમણ બુદ્ધિ સુખના સુગાત; કેતા કીજે તાસ વખાણ, પામ્યા સર્વારથ વિમાન. નદિણ મેટા અણગાર, લબ્ધિવંત ને પૂરવધાર; સહસ ત્રેતાલીસ નવાણું એક, પ્રતિબોધ્યા દેશનાના રસે. સમાવંત માંહી જે લહ, ગયસુકુમાલ મુનિ માંહિ સિંહ; સસરે શિર બાંધી માટી પાલ, ભરીયા રીસ કરી ઈંગાલ. બાળી કર્મને અંતગડ થયા, કીર્તિધર સુકેશલ વલી લહ્યા, વાઘણ કેરા સહી ઉપસર્ગ, બાલ્યા સઘલા કર્મને વર્ગ. બંધક સૂરીનાં પાંચસે શિષ્ય, ઘાણ ઘાલ્યા પણ ન કહી મન રીસ, થયા અંતગડ જે કેવલી, મુક્તિ ગયા પોહત્યા લી. અહંકારી ને કેવલ લીધ, બાહુબલી અભિમાન પ્રસિદ્ધ લઈ ચારિત્ર નૃપ દશાણ ભદ્ર, પાય લગાડ જેણે . પનર સયા ગણ ગૌતમ શિષ્ય, તાપસ ઋષીને દીધી દીખ; કવલ ભરતા કેવલ લહ્યા, દુઃખ માત્ર જેણે નવિ સહ્યા. ભરત ભૂપની મતિ નિરમલી, આરિસા ઘરે જે કેવલી; સુખે સુખે જે લહીયે મેક્ષ, તે જીન શાસનને રસ પs. રાયે હલ ઉપરી જે દાખિયે, આબે ભાતે પરાક્રમ કી. પનરસે જીવને કર્યો અંતરાય, બાંધત કર્મ પુરા બહુ ભવ થાય; અનુક્રમે કૃષ્ણ તણે સુત થાય, ઢંઢણ નામે ઢંઢણ માય. નેમી હાથે જેણે સંયમ લીધે, પૂર્વે કમેં અભિગ્રહ કીયે અન્નદિક વિણ રહ્યા છ માસ, કેવલ પામ્યા હતી આશ. ઈમ જનશાસનમાં થયાં અનેક, અમદમ સંયમ તાપે વિવેક; તે મુનિવરના સે ચરણ, જિમ તુહે છુટે જન્મ મરણ. નામ થકી હાય કેડી કલ્યાણ, જે ભણે પ્રહ ઉગમતે ભાણ ધીર વિમલ કવિરાય પસાય, કવિનયવિમલ ભણે સઝાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org