________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ- પાળી સંયમે ખાંડા ધાર રે, કરી અણસણ વિકટ ઉદાર; બારમે દેવલેકે થયા સ્વામી રે, સીતા ઇંદ્રની પદવી પામી. શીલે દુઃખ દારિદ્ર જાય રે, શીલે સહુ લાગે આવી પાય; શીલે સે પરિયા તારે રે, તે તે ત્રિભુવનને શણગારે. તપગચ્છ વિજય સેનસૂરિ રાયા રે, બેલે વિમલ હર્ષ ઉવજઝાયા; મુનિ પ્રેમ વિજય મન ભાવે રે, સતી સીતાના ગુણ ગાવે.
======= === ==========HwAA A AH ============= ===========+====
૧૨૨ રુકિમણીની સઝાય
THE ESS
KARA TAKA ARUKARAFAFAFAKAKAFARRAFARA કX]=============== ====================
કહે સીમંધર સ્વામી, નારદ પ્રત્યે તિણ ઠામ, આ છે લાલ
સાંભળજે તુજને કહું. પૂરવ ભવ હરિ નાર, બ્રાહ્મણ ઘર અવતાર; આ છે લાલ, રૂપકળા ગુણ એરડી. અમારીને અનુહાર, અભિનવ રતિ અવતાર; આ છે લાલ હતાં સુંદર સુંદરી. ચાલે પતિ આજ્ઞાય, ગૃહિણી તે કહેવાય; આ છે લાલ, પિયુ મન ગ્રહિયું પાણિમાં. ભોળી ટેળી સંગ, ગત વન ઘરીય ઉમંગ; આ છે લાલ, કેઈ કામિની ભલી મલી. રમે રામાં કરી હોડ, લેવે કુદરડી દડ; આ છે લાલ, કેઈ ઘુમરી ઘાલતી. ગાવે મધુરાં ગીત, સુણતાં ઉપજે પ્રીત; આ છે લાલ, નારી નિકાચિત નાચતી. ન ધરે કોઈની બીક, પિયુ પણ નહી નજીક આ છે લાલ, મયગલ ક્યું મધ પીધેલો. થાકી સઘલી નાર, બ્રાહ્મણ તિણ વાર; આ છે લાલ, જઈ બેઠી તરૂ હેઠલે. મેરલી જ તિણ ઠાય, મૂકયા ધરીને ઉમાંહ; આ છે લાલ, ઇંડાં સુંદર તરૂ હેઠલે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org