________________
પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૧
V♪~
૨૫
તેણે સમે સીતા એમ બેલે રે, રૂડા વય અમીરસ તાલે; રામ વિના મુજ અવર ભાઇ રે, તિહાં કીધી અગ્નિ સખાઈ. ઇમ સહુકાને સંભળાવે રે, સીતા અગ્નિકુંડમાં ઝંપલાવે; સુખ નવકાર ગણુંતી ગેલે રે, સીતા શીતળ જળમાં ખેલે. જળનાં તિહાં ચાલે કલેાલ રે, જલચર જીવ કરે રંગરાળ, ચક્રવાક સારસ તિહાં ખેલે રે, હંસહંસ તણી ગતિ ખેલૈ. તિહાં કનક કમળ દળ સેાહે રે, ઉપર બેઠી સીતા મન માહે; અગ્નિકુંડમાં થયેા પુષ્કરણી રે, જીવા શીલતણી એ કરણી. જળક્રીડા કરી તટે આવે રે, સુરનર નારી ગુણ ગાવે; પાઁચ પુષ્પવૃષ્ટિ શીર કીધી રે, સીતા ત્રિભુવન હુઈ પ્રસિદ્ધી. સુરનર નારી તિહાં નાચે રે, દેખી સીતાના ગુણ સાચે; દેવ દાનવ વાજીંત્ર વાજે રે, ઇંદ્રાદિક અધિક માહે. ઘર ઘરના વધામણાં આવે રે, માણેક મેાતીયે થાળ ભરાવે; સતી સીતાને સવ વધાવે રે, સાહાગણ મ`ગળ ગાવે. ભામડળ શત્રુઘ્ન હાઈ રે, ખાંધવ સીતાના હાઈ; રૂપે અલિ જ કરે ગુણ ગ્રામ રે, તુ‘ છે અમ મૂળ તિલક સમાન. શશિ વરસે કિમ વિષ ધારા રે, ગંગાજલ ન હેાયે ખારા; સાયર કે. એલંઘાય રે, મેરૂ ત્રાજવે કેમ તેાળાય. ચિ'તામણી ન હેાયે કાચે રે, કીમ પાંગળા નાટક નાચે; કામધેનુ કાલી કિમ કહીએ રે, આકાશ માન કિમ લહીએ. ઇંદ્ર ને ઘેર દારિદ્ર ન આવે રે, પુણ્ય હીના તે કિમ સુખ પાવે; મહિષ ઐરાવણ કિમ જીપે રે, વંશ પુત્ર વિના નવિ દ્વીપે.
માન સરાવર તેહ ન સૂકે રે, સાયર મર્યાદા નવિ મૂકે; ધ્રુના તારા કદી નવ ચાલે રે, મંદર ગિરિ કબહી ન હાલે. સાચા હીરા કહેા કિમ ચૂરે રે, આકાશે આડ કાણુ પૂરે; હરિશ્ચ'દ્ર વાચા નવિ લાપે રે, કહેા મુનિ ગાળ દીચે નિવ કાપે. વાંઝણી નારી અણે બેટા રે, સુપ્રને કહા કાણુ કહે માટે; સિંહને કાણુ કહે શિયાળરે, નવનન ન હેાય દયાળ. સૂર્ય ઉગ્ગા પશ્ચિમ કિમ પેખા રે, દયા વિના ધમ નવિ લેખે; શેષ નાગ ધરણી કિમ મૂકે રે, તા સીતા શીયળ કિમ ચૂકે. રઘુપતિ કહે રથ એસીજે રે, અચેાધ્યા પવિત્ર કરીજે; સીતા કહે નીમ લગાર રે, શિર લેાચ કચેા તત્કાળ;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
[ ૧૯૩
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૩૧
૨૩
.
૨૩
૨૪
૫
૨૬
२७
૨૮
૨૯
३०
-
www.jainelibrary.org