________________
પ્રાચીન સજ્ઝાય મહાદિધ ભાગ-૧
wwwwww
માણસ સ સણુ જાણુ, મૂકણ લાગી ઠાણું; આછે લાલ, ભય ધરી ઉડી મારલી. કૌતુક દેખણ કાજ, બ્રાહ્મણી સુણીને સાદ; આછે લાલ, ઈંડા મૂકયા જોઈને. કુમ કુમ ખરડે હાથ, ઇંડાં લીધાં સાથ; આછે લાલ, અરૂણુ વરણ ઈંડાં થયાં. મૂકયાં તિણુ હીજ ઠાય, મનમે` ધરી ઉમાહ; આછે લાલ, ફરી પાછી આવી ગ્રહે. મારલી ઇંડા પાસ, આવી થઇ ઉદાસ; આછે લાલ, અણુ નિરખી નવિ સ`ગ્રહ્યા. દેખી કરે એ પેાકાર, નયણે આંસુ ધાર; આઠે લાલ, દુઃખ ધરતી મન મારલી. સાળ ઘડી પર્યંત, આકુળી થઇ અત્યંત; આછે લાલ, પ...ખીને શા આશા. તિણ અવસર ઘન ધાર, ગાજે કરી ગણકાર; આછે લાલ, કાજળ સરખી કઠલા. વરસે જળધર જોર, ભરીયાં સર ની ઠાર; આછે લાલ, ઉડે ઝબકતી વીજળી. જળ વહે ઠામેા ઠામ, મોરલી ઈંડા તામ; આછે લાલ, જળથી ધાવાઈ ઉજ્જવળ હુમ ઉજવળ દેખી તેરુ, હુઈ ડે હર્ષ સમેત; આછે લાલ, ઈંડા પાછાં આદર્યા.. બ્રાહ્મણ નારી જેહ, હરિ ગૃહિણી થઈ તે; આછે લાલ, પૂરવ કવશે કરી. પામી પૂત્ર વિછેહ, ઉપન્યા ચિત્ત અદાહ; આછે લાલ, સાળ વરસ લગે એહને. ઘડી એક વરસ વિચાર, જાણી વિરહની ઠાર; આછે લાલ, વિયેાગપણે દુ:ખ હાવે ઘણું. સાંભળી જીનની વાણી, સચમ લેઇ કેઇ જાણી; આછે લાલ, સમતિ ધારી કેઇ થયા. નિસુણી નારદ તામ, જિનને કરીય પ્રણામ; આછે લાલ, માહન વચને સંભ્રુણ્યે..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
[ ૧૯૫
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
૨૨
૨૩
२४
૨૫
૨૬
www.jainelibrary.org