________________
૧૮૮ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ એહ ગુણે જે ગૃહીપણું, પાલે તે ધન્ય જીવ; તે ભવ જુગલ આરાધતાં, હએ આનંદી સચિવ પ્રાઃ હુએ તેહને વિષે, ધર્મ બીજને પ્રસાર; શુદ્ધ ભૂમીયે બીજ વાવિયા, ધાન્ય જાતિ વિસ્તાર. ઈમ જાણી ગુણ આદરે, આદિ ધાર્મિક એહ જાણ; પંડિત શાંતિ વિજયત, માન કહે શુભ વાણી.
F EELIEF == = ============ EJEEEEEEEEZEAJEEEEEEE
૧૧૮ પ્રદેશી રાજાની સઝાય
FH
FAF ====
A RAXAT
TATURAKARATURA ===== =============8HEYENNY+N E +
શ્રી શંખેશ્વર પ્રણમું પાસ, પ્રગટ પ્રભાવી પૂરે આશ; સાધુ શિરોમણી કેશિકુમાર, મહામુનિવર મોટા ગણધાર.
તાંબી નગરી સમસરે, પ્રશ્ન દશ પરદેશી કરે; સાંભળો સુર નરકા સંદેહ, પિતા અધમી માહરે જેહ. પાપ કરી નરકે તે ગયે, પાછો મુજ આવી નવિ કહ્યો; કેશી કહે નગર મંડાણ, સૂરિકાતા નારી સુજાણ. સેવંતી દીઠી વ્યભિચાર, તુ કાં નદીએ જાવા જાર; તિમ તેહને ન દીએ આવવા, પરમાધામી નરકે એહવા. વળી નૃપ કહે નથી સુરલોક, માતા માહરી ધમી શ્લોક ગઈ સરગે આવી નવિ કહ્યું, પુણ્ય થકી ફલ એમ એ લહ્યું. . ગુરૂ કહે જાય તું મજજન કરી, દેવકુલે શુચિ વસ્ત્ર ધરી; કેઈક ધપચ તેડે નવિ જાય, તિમ સુર ના સુખ મહિમાય. વલી સંશય મુજ જીવ સુરંગ, ચાર ગ્રહી અથ કઠી અભંગ; ઘાલી જે નવિ દિઠ જીવ, કિહાં ગયે ગુરૂ કહે સુણ પારથી. ભૂમિ ગૃહ પેસી કેઈ ઢોલ, તાડે શબ્દ સુણુય અતલ, કુણ મારગે તે શબ્દ નીકળે, તિમ જીવ વાયુ સમે અટકળ્યો. વળી કહે તિહાં કીડા ઉપન્યાં, જીવ કયે મારગ નિપન્યા; ગુરૂ કહે લેહખંડ તપાવ્યો, અગનિ કયે છિદ્ર માંહે ઠા. વહી જીમ પઈઠે લેહ માંહિ, તિમ જીવ ઉપન્યા કેઠા માંહિ, વળી ભૂપતિ કહે વૃદ્ધ યુવાન, નાખે બાણ ધરી એકતાન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org