________________
لاEEEEEEEEEEEEEEEEEEEEداد
RARARARAFIR
૧૧૭ માર્ગાનુસારી ગુણની સઝાય
RETRARE
FxFxxxxxx== ======== ======= === EXE=========KXE=======================
હો સુંદર
વીર કહે ભવિજન પ્રત્યે, માર્ગ તણે ઉપદેશ હે સુંદર; માર્ગના અનુસરવા વિના, કિમ લહે માર્ગ પ્રવેશ. માર્ગાનુસારી ગુણ ભજે, તે સંખ્યા પાંત્રીશ; તેહથી ગૃહધર્મ યોગ્યતા, હોય તેહ કહીશ. ન્યાયપાર્જિત સંપદા, શિષ્ટાચારને ચાહ; અન્ય ગોત્રીયનાં કુલ શીલ, સરખાં સાથે વિવાહ. પાપ કાર્યથી બિહવું, દેશાચાર સાપેક્ષ; અપયશ કોઈને ન બેલવો, રાજાદિકને વિશેષે. નહિ અતિ વાવર સાંકડે, ઠાણાયે કરવો વાસ; પાડોશી હોએ ભલા, નહિ બહુદ્વાર પ્રકાશ. અંગ સદાચારી તણો, માતપિતાની સેવ; બહુ ઉપદ્રવને ઉપને સ્થાનક, તજવા દેવ. નીચકર્મ અપર્વના, કરવો વ્યય જોઈ આપ; વિત્ત પ્રમાણે વેસડા, અડગુણ બુદ્ધિ પ્રથાય. સાંભળવું નિત્ય ધર્મનું, અજીણે ભોજન ત્યાગ ભજન કરવું સાતિમિ, ભૂખ તણે બહુ લાગ. ધર્માર્થ કામનું સાધવું, માંહે માંહે અવિરોધ; સાધુ અતિથિની દીનની, પડિઅરણું જહાં સંધિ. પરંપરાભવ બુદ્ધિયે કરી, કાર્ય તણે અનારંભ; વિનય નયાદિક ગુણ તણે, પક્ષપાતે નહિ દંભ. દેશનિકાલ વિરૂદ્ધની, આચરણ પરિહાર; કાર્ય આરંભ અવસરે, શક્તિ અશક્તિ વિચાર. જ્ઞાની ગુણવંત સેવનાં, આશ્રિત પોસવો ધ્યાન; દીર્ધદષ્ટિ વિચારવું, ન્યૂન વિશેષનું જ્ઞાન, કીધા ગુણનું જાણવું, જન અનુકુલ પ્રવૃત્ત; લજજા ધ્યાને સૌમ્યતા, પર ઉપકારની વૃત્તિ. અંતર રિપુ ષડવર્ગ જે; કામક્રોધ લોભ માન; મદ ને હર્ષ જીતવા, વશ પંચિંદ્રિય તાન.
ಪ ಪ ಸ ಸ (ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ಪ.
હો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org