________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ભમુહ ભમાડી આંખે દેખાડે પ્રીતડી રે, હસી હસી બેલે બેલ; મુહની રૂડી હઈડે કુડી જીવડા રે, એ વિષ વેલિને તોલ. ભેલા૨ આંસુ પાડી દુઃખ દેખાડી આપણું રે, સાંભળ સાહસ ધીર; ઈણે જનમારે નવિય હમારે તમ વિના રે, અવર હૈયાને હર. ભેલા. ૩ લજજા ધરતી આગળ ફરતી ઉતરે રે, કરતી નયણ વિલાસ મેહ જાલમાંહિ પડયા નડયા જે બાપડા રે, તે નરનારીનાં દાસ.. ભેલા. ૪ નયણે મૂકે પણ નવિ ચૂકે કામિની રે, પણછ વિના તે બાણ નામે અબલા પણ સબલાને સાંકલ્યાં રે, ઈણે ઈમ રણેરાણ. ભેલા. ૫ નારી નિહાલી તુઝને બાળી મૂકશે રે, પ્રત્યક્ષ અગનની ઝાલ; તૃપ્તિ ન પામે આયે દામે ભામિની રે, પરિણામે વિકરાળ.. ભેલા. ૬ આલસ અંગ ઉત્સગે અંગના રે, કિહાં તેહને જીનનામ; આગે ખેડા પગે બેડી પડી રે, તે કિમ પામે ગામ. ભલા. ૭ નીરખી રૂપવંતી ને પ્રત્યક્ષ પાંતર રે, તેને કરે સુવિચાર રૂધિર માંસ મલ મૂતરશું ભરી રે, નારી નરકનું બાર. ભાલા કાને કરીને કેસરી આણે આંગણે રે, જે ઉપજે નિજ કાજ; ધબકી ધૂજે આઈ રે ઝુઝે કુતરા રે, હું બહું અબલા આજ. ભેલા૯ પ્રેમ તણું જે ભાજન સાજન તેહને રે, અણપહુચતિ આશ; મુકે હાંકી અતિઘણું વાંકી બેલતી રે, જારે જા તું દાસ. ભેલા૧૦ રાય પરદેશી સુરી કાંતાએ હણ્યો છે, જે જીવન આધાર; પગશું સાયર રયણાયર ઉતરે રે, તે નવિ પામે પાર. ભોલાવ ૧૧ જે જે અંગજ હણવાને કર્યો રે, ચલણીએ બહુ મમ: રાતી ચાતી વનિતા ને નવિ ચિંતવે રે, કરતાં કાંઈ કુકર્મ ઇંદ ચંદ નાગિંદ સુરિંદનાંરે, વલી વાહ્યા બલવંત; તજીએ પ્રાણું એહવું જાણું કામિની રે, ગુણ લીજે ગુણવંત. ભેલા. ૧૩ ભાઈ સરીખ સુરપતિ સરસ રાખીયે રે, છાને મીનીને રૂપ; સુખનાં હુંશી તમને મુંસી મુકશે રે, એહ મનેભવ કૃપ. ભેલા ૧૪ માયા કરશી નારી હરશી ભેલવી રે, શીલ રયણ જે સાર; એહ સંધાતે મ કરીશ વાત પણ ઘણું રે, જિમ પામે જયકાર. ભેલા. ૧૫ સ્થૂલિભદ્ર અંબૂને પાયે લાગી રે, ધન્ય ધને અણગાર; બાલપણે મતિજાગી વૈરાગી થયા રે, તિન મુનિ વયરકુમાર. ભેલા૧૬ નર ને નારી હૃદય વિચારી ચેતી રે, ઠંડી વિષય વિકાર, મેરૂ વિજય ગુરૂચરણ પસાથે પામીયે રે, દ્ધિવિજય જયકાર. ભેલા ૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org