________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧.
પરંપરાગત પુસ્તક પ્રતિમા, માને તેહજ નાણ; નવિ માને તેહજ અજ્ઞાની, એવી જીનવર વાણી.
ઢક વાણી કુમત સમાની, સુણે મત ભૂલો પ્રાણ; બેધિ બીજની કરશે હાણી, કિમ વરશે શિવરાણું ક્ષેત્રપાલ ભવાની દહ રે, તિહાં જાવું નહિ વારે; વીતરાગને દેહરે વારે, તે કુણસૂત્ર અનુસારે. મેલાં કપડાં મેટું બાંધી, ઘર ઘર ભીક્ષા ફરતા; માંદા માણસની પરે ઘોડું, બોલે જાણે મરતાં. બારસ કાલા માંહે કાલા, જેહવા કાલા પારા; પંચમકાલે એ દુષ્ટ પ્રગટયા, મહામૂઢ વિકરાલા. હૃઢત હૃઢત પ્રાણી, તેહા ધર્મ ન પા; તે માટે મૂઢ ઢંઢક કહેવાય, એળે જન્મ ગમા. ભાવ ભેદ તત્ત્વ નવિ જાણે, દયા દયા મુખ ભાખે; મુગ્ધ લોકને ભરમે પાડે, એ પણ દુર્ગતિ માટે. ભાષ્ય ચૂર્ણ ટીકા નવિ માને, કેવલ સૂત્ર પિકારે; તે માંહે નિજ કલ્પિત સ્થાપી, બહુ સંસાર વધારે. આખે અંધ ઉથાપે તેની, શી ગતિ હશે સારી. ચિત્ર લિખિત નારી જેવંતા, વાધે કામ વિકાર, તિમ જીન પ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધભાવ વિસ્તાર. તે માટે હઠ છેડે ભવિયાં, પ્રતિભાશું દિલ રાખો, જિન પ્રવચન જેને, અનુભવ ભરી રસ ચાખે. ઢંઢક પચવીશી એહ મેં ગાઈ, નગર નાદુલ મઝાર; જસવંત શ્રી જિનેન્દ્ર પર્યાપે, હિતકાર અધિકાર.
FAFAR ANARAKAKATARAKARARIRAFARAFAFARAKA EREJEZEEEEEHEHEEEEEEHEJEY
RA
૧૧૬ વિષયરોગ નિવારકની સજઝાય
PARK CRAFAFAR ATARTATTAKAR ARAXXA EXE=+===================== ========
મન આણી જીનવાણી પ્રાણી જાણીયેરે, એ સંસાર અસાર ખની ખાણી એહ વખાણી કામિની રે; મકરીશ સંગ લગાર;
ભેલા ભૂલમાં રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org