________________
IFRAFAFAE AF ARACARRARATAR
الدداداد عدد الاستعدادا دادخدا
R
KAKATAR ATART
KARAKARAKA
૧૧૫ દ્રઢક પચવીશીની સજઝાય
FARARARA EATTAYAKARAKARATURA
EXXXXXXXe EH比业业地址HEHEUE
KA
શ્રી સુતદેવી પ્રણમી કહેચ્ચું, જિન પ્રતિમા અધિકાર; નવિ માને તસ વદન ચપેટા, માને તસ શિણગાર. શ્રી જન પ્રતિમાશું નહિ રંગ, તેનો કદિય ન કીજે સંગ. કેવલ નાણી, ચઉનાણી, એણ સમે નહિ ભરત મઝાર; જિન પ્રતિમા જિન પ્રવચન, જિને એ માટે આધાર. તે અનવર પ્રતિમા ઉત્થાપી, કુમતિ હૈયા કુટે તે વિના કિરીયા હાનિ લાગે, તે તે થોથા કુટે. જિન પ્રતિમાં દર્શથી દર્શન, લહીએ વ્રતનું મૂળ; તેહજ મૂળ કારણ ઉથાપી, શું થાયે જગ શૂલ. અભયકુમાર મૂકી પ્રતિમા, દેખી આદ્રકુમાર; પ્રતિબધે સંયમ લઈ સુધે, એ ચાવો અધિકાર પ્રતિમા આકારે મચ્છ નિહાળે, અન્ય મચ્છ સવિ બુઝે; સમકિત પામે જાતિ સ્મરણ, તસ પૂર્વભવ સુઝે. ચૈત્ય વિના અન્ય તીરથ મુજને, વંદન પૂજા નિષેધે; સાતમે અંગે શ્રી આણંદ, સમિતિ ધારૂં સૂધે. છ અંગે જ્ઞાતા સૂત્રે, દ્રૌપદીએ જીન પૂજ્યા; એહવા અક્ષર દેખે તો પણ, મૂઢ મતિ નવિ બુઝયા. ચારણ મુનિએ ચેઈય વંદ્યા ભગવાઈ અંગે રંગે, મરડી અર્થ કરે તિણ સ્થાનક, કુમતિ તણે પ્રસંગે. ભગવઈ આદિ શ્રી ગણધરજી, બંભી લીપીને વાંદે એહવા અક્ષર સ્થાપના દેખી, કુમતિ કહો કિમ નં. સુર્યાભે જિન આગલે, નાટક કીધું મનને રંગ; સમતિ દષ્ટિ તેહ વખાણ્યા, રાય પણ ઉવંગે. સમકિત દષ્ટિ શ્રાવક કરણી, જિનઘર જેહ કરાવે; તે બારમેં દેવલોક પહોંચે, મહાનિશીથ આલાવે. અષ્ટાપદ ગિરિ ઉપર ભરતે, મણિમય બિંબ ભરાવ્યા; એહવા અક્ષર આવશ્યક સૂત્રે, ગૌતમ વંદન આયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org