SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૩ પ્રાણી ૧૧ પ્રાણી, ૧૨ પ્રાણી - ૧૩ પ્રાણ પ્રાણી પ્રાણ. ૧૬ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ શુદ્ધ ગુરૂ શુદ્ધ દેવનેજી; હલે હીનાચાર; કેવલજ્ઞાની એ કહ્યાજી, તાસ ઘણે સંસાર રે. પરની તાંતે બાપડીજી, મહીયાં ગુંથી રે જાળ; નરક તિર્યંચ ગતિ દુખ લહેજી, રૂલે અનંતાકાળ રે. નરભવ નિંદક નિગમેજી, ધર્મ મમ અણુજાણ; આપ પિંડ પાપે ભરેજી, તસ જીવીત અપ્રમાણ રે. પરનાં પાતક ધોઈએજી, નિપજાવી પરતાંત, મૂકી પશુન્ય પણું પરહેજી, નિજ અવગુણ કર શાંત રે. મેતારજ મુનિ રાજીયેજી; સમરસ તણે નિધાન; પરિસહ રસ વિના સહજી, પાયે મુક્તિ પ્રધાન રે. ખંધક સૂરિ તણાં યતિજી; ક્ષમા તણું ભંડાર; ઘાણી એ ઘાલી પલતાં રે, ન ચાલ્યું મિત્ર લગાર રે. કરગડુ હુઆ કેવલીજી, કુંડી છાંડી રીશ; તપીયા મુનિ મૂકી સૂરિજી, પહેલી નામે શીશ રે. ગિરૂઓ ગજસુકુમાલજી રે, ન કર્યો કેપ લગાર; સસરે શિર ઉપર ધર્યાજી, ધગધગતા અંગાર છે. દૂર મુખ વચન સુણ કરીજી, પ્રસન્નચંદ્ર ઋષિરાય; ક્રોધ ચડયા કર્મો નડજી, બાંધ્યું નરકનું આય રે. મસ્તક લેચ દેખી કરીછ, વલી મુનિ વન માંહી; ક્રોધ ગયે નિરમળ થાજી, લો કેવલ તિણ હાય રે. ક્ષમા ખગે નહિ જેહને છે, તે દુ:ખીયા સંસાર ક્રોધ ધશું ઝુંઝતાજી, કિમે નવિ પામે પાર રે. ભવ વિશે હોંશે કરીજી, સ્ત્રીથી શીલ વિનાશ; માને વિનય વિણાસીયેજી, ગરવે જ્ઞાન અભ્યાસ રે. જેહને મન ઉપશમ રમેજી, નહી તસ દુઃખ દંદોલ; કહે શિષ્ય ઉવજઝાયજી, મુનિ લક્ષ્મી કલ્લોલ રે. પ્રાણી ૧૭ પ્રાણી પ્રાણી પ્રાણુ પ્રાણી પ્રાણી પ્રાણુ. ૨૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy