________________
૧૮૨ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ ભેર વાગે ભુગલ વાગે, વાગે નવરંગ તાલ; ભલ્લી પધાર્યા મંદિરે, વહેં જયજયકાર. વન, ૧૯ ઉદયરત્નની વિનંતી, એ ઢાલ છે પૂરી, નરનારી તમે સાંભળો, એ સતી છે રૂડી. વન
FEAR ARTIKKARARARARARARAKARRARA Eસા કXE=============================
'કોક
૧૧૪ ઉપશમની સજઝાય
EAR ARAKA
====
=
===
====
=========H
કાર ક
પ્રાણ
પ્રાણી
પ્રાણી
ભગવતી ભારતી મન ધરીજી, પ્રણમી ગોયમ પાય; સદ્દગુરૂ ચરણ પસાઉલે કહું ઉપશમ સજઝાય રે પ્રાણી, આણુને ઉપશમ સાર, જે વિણ તપ જપ ખપ કરી,
ચારિત્રની હાય હાણ રે પ્રાણી. ઉપશમથી સંકટ ટળેજી, ઉપશમ ગુણહ ભંડાર ઉપશમથી સવી સુખ મળે, ઉપશમથી ભવપાર રે. ઉપશમ સંયમ મૂળ છે જ, ઉપશમ સંયમ કેડ, વૈરી વેર વીના થઈજી, આગળ રહે કર જેડ રે. રીસવશે પરવશ પડાજી, હારે બે ઘડી માંહ; ચારિત્ર પૂરવ કોડનું જી, ગણધર દે ઈમ સાહ રે. કે વૃદ્ધિ કડુઆ તણું; વિષમાં ફલકુલ જાણ; કુલ થકી મન પરજલેજ, ફલથી કરે ધર્મ હાણ રે. વિરૂઆ બૈરી શું કરે છે, મારે એક જ વાર; ક્રોધ રૂપ રિપુ જીવને જી, આપે અનંત સંસાર રે. જે કો વારે કે દીયેજી, આપણ પહેલી રે ગાલ; તે ઉપશમ ધરીજી, વળતું વચન મ આલરે. મત્સર મન માંહી ધરીજી, કીજે કરીયા કલાપ; તે રજ ઉપર લીપણું જી, વળી જેમ રામ વિલાપ રે. રાઈ શરસવ જેવડાંજી, પરનાં દેખે રે છિંદ બીલાં સરખાં આપણુજી, નવિ દેખે મન રૂદ રે. પર અવગુણ મુખ ઉચ્ચરેજી, કાંઈ વખાણે આપ; પરભવ સહેતાં દોહિલોજી, પરનિંદાનાં પાપ રે.
પ્રાણી
પ્રાણ
પ્રાણું
પ્રાણ
પ્રાણી
પ્રાણી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org