________________
પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૧
ભીલ કહે સુણા ગેારડી, ઇણે વન ન જાશેા; પ૨પુરૂષ તમને દેખશે, ધિંગડ મલ્લરાય. ભીલ્લી કહે સુણા સ્વામીજી, મારા વચન અવધારી; પ૨પુરૂષ ભાઈ ખાંધવ, મારે ભીલ છે રાય. સ્વામી તણી આજ્ઞા લઈ, ભીલ્લી રમવાને ચાલી; વન રે દીઠા રળીયમણેા, ભીલી ખેલવા લાગી. દ્રમકરાય પૂઠે ઊભા, ઝમકી નાઠી રે ભીલી; કમળે કમળે ગુફા છે, ભીલી ભીતી માં પેઠી. ગજ ગતી ચાલે ચાલતી, તારાં દુ:ખે છે પાય; નમણી પદ્મણી વાલહી, હેરણ પહેર્યાં છે પાન. રાય કહે પ્રધાન સુષ્ણેા, ભીઠ્ઠી રૂપે છે રૂડી; ભાળ કરીને ભોળવા, મારે મંદિરે લાવા તેડી. પ્રધાન ચઢીને આવીયા, લાગ્યા ભીલ્લીને પાય; રાય કહે પ્રાણ તનુ, શું કરવું મારી માય. કહે તું અપસરા દેવ કન્યા, નહિ હું દેવ જ પુત્રી; જન્મ ક્રીયા મુજ માવડી, રૂપ દીયા કીરતાર. વન વસેા તમા ઝુંપડાં, આવે! અમારે અમરે સરિખા રાજીયા; કેમ મેલે। નિરાશ. વન ભલુ રે મારૂં' ઝુ ંપડું', ખપ નહિ... રે આવાસ; અમરે સરખી ગેારડી, તારે ઘેર છે દાસ. સાલ દાલ ધૃત સાલણા, નિત્ય નવા રે ત’માલ; પેરણુ ચિર પટાલિયા, બેસા હી ચકે હીડાલ. ભેાજન કઇક કરાવીયે, રાજા અર્થે અજાણ્યા; ભેાજ અમારી કદકીયાં, તાંદલા દે જી વજીર. પેરણુ કંઇક સરાવીએ, રાજા અર્થે અજાણ્યા; પેરણું પાન પટાલીયા, મુજ ભીલને સાહે. પૃથ્વી પતિના રાજ્ગ્યા, તે તા કહીએ બાપ; અમને પરિસહ કાંકરે; તમને લાગે છે મેરુ ડગે તા હું ડગુ', ઉગે પશ્ચિમ ભાણ; શિયલ ખ'ડિત મારૂ નવિ કરૂ, જો જાયે પ્રાણ, રાય તુર'ગેથી ઉતરીચા, લાગ્યા ભીલ્લીને પાય; વચન કુવચન કીધા ઘણાં, તે ખમા મારી માય.
વાસ;
પાપ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
વન
| ૧૮૧
3
પ
७
८
૧૦
૧૧
૧૨
1333
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
www.jainelibrary.org