________________
૧૮ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
સાર્થક. ૨૬
ઉદ્ધાર
ઉદ્ધાર.
૨૯
ઉદ્ધાર
૩૦
સિધુ રૂપી આ સંસારમાં, માનવ મીન રૂપ ધાર; જંજાળ જાળ ઉપર ડગ ડગે, કાળરૂપી મરછી મારજી. વિષય રસ વહાલો ગણી, કીધા ભોગ વિલાસજી; ધર્મનાં કાર્ય કર્યા નહિ, રાખી ભેગની આશજી.
ઉદ્ધાર કર મુનિ મારો. વ્રત ચૂકાવવા આપનું, કીધાં નાચ ને ગાનજી; છેડ કરી રે મુનિ આપની, બની છેક અજ્ઞાનજી. શ્રય કરો મુનિવર મુને, બતાવીને શુભ જ્ઞાનજી; ધન્ય ધન્ય છે આપને, દીસો મેરૂ સમાનજી. બાર વરસ સુખ ભોગવ્યાં, ખરચ્યાં ખૂબ દિનાર; તેય હું તૃપ્ત થઈ નહિ, ધિક્ ધિક્ મુજ ધિક્કાર. છોડી માહ સંસારને, ધારે શિયેલત્રત સારજી; તે સુખ શાંતિ સદા મળે, પામો ભવજળ પારજી. ધન્ય છે મુનિવર આપને, ધન્ય શાકડાલ તાત; ધન્ય સંભૂતિ વિજય મુનિ, ધન્ય લાછલદે માતજી.
| મુક્તિ કરી રે મોહ જાળથી. આજ્ઞા દીયે રે હવે મુજને, જાઉં મુજ ગુરૂ પાસજી; ચેમાસું પુરું થયા પછી, સાધુ છેડે આવાસજી.
રૂડી રીતે શિયલત્રત પાળજે. દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી; સૂરિ ઇન્દ્ર કહે થુલીભદ્રજી, બન્યા સિંહ સમાનજી
ધન્ય છે મુનિવર આપને.
સાર્થક.
૩૧
KARAKAR AFREE ARTRACAR RACK
FEEDERRARAR
૧૧૩ ભીલડીની સજઝાય
FAKARAXXAF FAR ART FAX ARRAR AFAFAFA ExદનEXxxxxxxxxxxxxxEY EXjessik Mk¥k
સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતી રે શિરોમણિ ગાઈશું, ધિંગડ મિલરાય. વન છે અતિ રૂયડો, ભલ્લી કહે સુણે સ્વામીજી; મારૂં વચન અવધારો, ફલ રે ખાવા અમે જાઈશું;
ઈણે વન મેઝાર.
વન-
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org