________________
છેટી રહી. ૧૨
જગ ૨૦ ૧૪
આશા. ૧૬
જેગ રે. ૧૭
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
છેટી રહી રે ગમે તે કરો, મારા માટે ઉપાયજી; પણ તારા સામું જોઉ નહી, શાને કરે તું હાયજી. માછી પાડે છે જાળમાં, જાળમાંથી જેમ મનજી; તેમ તારા નેત્રના બાણથી, કરીશ હું તમને આધીનજી; ઢગ કરવા ત્યજી દઈ, પ્રીતે ગ્રહો મુજ હાથજી; કાળજુ કપાય છે મારું, વચન સુણીને નાથજી. બાર વરસ તુજ આગળ, રહ્યો તુજ અવાસ; વિવિધ સુખ મેં ભગવ્યાં, કીધા ભેગ વિલાસજી;
આશા તજ રે હવે માહરી રે. ત્યારે હોતે અજ્ઞાન હું, હીતે કામનો અંધજી; પણ હવે તે રસ મેં તો, સુણ શાસ્ત્રના પ્રબંધજી. જ્ઞાની મુનિ ને રૂષિ, મોટા વિદ્વાન ભૂપજી; તે પણ દાસ બની ગયા, જોઈ નારીનું રૂપજી. સાધુપણું સ્વામી નહિ રહે, મિથ્યા વધું નહિ લેશજી; દેખી રે નાટારંભ માહરે, ત્યજશે સાધુ વેશ. વિવિધ ભૂષણે ધારીને, સજી રૂડી શણગાર; પ્રાણ કાઢી નાંખે તાહરે, કુદી કુદી આ ઠામજી. તે પણ સામું જોઉં નહીં, ગણું વિસ સમાન; સૂર્ય ઉગે પશ્ચિમ કદી; તે પણ છોડુ ન માન. ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા, સ્વામી આપની પાસજી, તે પણ સામું જોઈ તમે, પૂરી નહિં મન આશજી;
હાથ રે ગ્રહો હવે મારો. હસ્ત લેડી હવે વિનવું, પ્યારા પ્રાણ જીવન; બાર વરસની પ્રીતડી, યાદ કરો તુમ મનજી. ચેત ચેત રે કશ્યા સુંદરી. શું કહું વારંવાર આ સંસાર અસાર છે, નથી સાર લગારજી.
સાર્થક કરો હવે દેહનું. જન્મ ધરી આ સંસારમાં, નહિં ઓળખે ધર્મજી વિધ વિધ વૈભવ ભગવ્યાં, કીધા ઘણા કુકર્મ, તે સહુ ભેગવવું પડે, મૂઆ પછી તમામજી; અધમી પ્રાણ ને મળે નહી. શરણું કેઈ કામજી.
જેગ રે
૧૮
આશા છે.
'
આશા
હાથ૦
સાર્થક.
૨૪
સાર્થક.
૨૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org