SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ E ================ ==== ========= E===== === ======== ========== ૧૧૨ થુલીભદ્રની સઝાય AFT ARK KAKARAKAKA = = === ============== ========== ===========xJ===== ================= કેણે ૨૦ ૨ નથી રે. ૪ વેષ જોઈને સ્વામી આપણે, લાગી મારા તનડામાં હાયજી; અણધાર્યું સ્વામી આ શું કર્યું, લાજે સુંદર કાય; કેણે રે ધુતારે તમને ભેળવ્યા; આવી રે ખબર હેત તે, જાવા દેત નહિ નાથજી છેતરી દેહ દીધે મને, પણ છોડુ નહિ સાથજી. બોધ સુણે સુરૂ તણે, લીધે સંજમ ભાર; માત પિતા પરિવાર સહું, જુઠો આળ પંપાળજી. નથી રે ધુતારે મને ભેળવ્યો. એવું જાણીને કેશ્યા સુંદરી, ધર્યો સાધુને વેષજી; આવ્યો ગુરૂની આજ્ઞા લઈ, દેવા તને ઉપદેશજી. કાલે સવારે ભેગા રહી, લીધાં સુખ અપારજી, અમને બાધ દેવા આવીયા, જેગ ધરીને આવાર; જેગ રે સ્વામીજી અહીં નહિં રહે. કપટ કરીને મને છેડવા, આવ્યા તમે નિરધાર; પણ છોડું નહિ કદી નાથજી, નથી નારી ગમારજી. છોડયાં માતપિતા વળી, છોડ સહુ પરિવારજી; ઋદ્ધિ સિદ્ધિ રે મેં તે તજી દીધી, માની સઘળું અસાર; છેટી રહી રે કર વાત તું. જોગ ધર્યો અને સાધુને, છોડ સઘળાને પ્યાર; માત સમાન ગણું તને, સત્ય કહું નિરધાર. બાર વરસની પ્રીતડી, પલમાં તૂટી ન જાય; પસ્તા પાછળથી થશે, કહુ લાગીને પાયજી. નારી ચારિત્ર જોઈ નાથજી, સુરત છોડશે જેગજી; માટે ચેતે પ્રથમ તમે, પછી હસશે લેકજી. ચાળા જેઈને તારા સુંદરી, ડગું નહિ હું લગારજી; કામ શત્રુ મેં જે કર્યો, જાણું પાપ અપારજી. છેટી રહેરે ગમે તે કરો. જેગ રે૬ છેટી રહી. ૮ જે રે. ૮ ગ ૨૦ ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy