________________
પ્રાચીન સઝાયં મહેદધિ ભાગ-૧
[૧૭૫ ચારે દીક્ષા લઈ તે તર્યા, ચાલ્યા વન મેઝાર; તપ જપ કરશું તે બહુ કરી, પહોંચ્યા મુક્તિને વાસ. કરમ. ૨૮ સંવર ભાવે રે કેવળી, થયે મુનિ કર્મ ખમાય; કેવલ મહિમા સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય. કરમ૦ ૨૯
===================================
૧૧૧ ચંદનબાલાની સજઝાય
કૌશામ્બી નગરી પધારીયા, વિહરતા શ્રી મહાવીર; અભિગ્રહ જેણે ધારી, તમે શું જાણે જગદીશ.
' હો સ્વામી ભામણું લેઉં હું સદ્દગુરુ. હેરવા નિત દહાડે, ભમતાં ઘર ઘર બાર; ઘેબર પકવાન ઢાંકી મેલ્યાં, તેયે મનમાં ન આણે લગાર. હો. રાજાના મહેલો લુંટાઈ ગયાં, લુંટાઈ તે ચંપા પોળ; સૌ પાયક મેડી ચડ્યા, ત્યાં તે દીઠી છે ચંદનબાલા. હવે ચંદનબાલા ધારણી, હેઠા ઉતારી તેણી વાર; ખધે ચઢાવીને લઈ ગયા, એ તો બેલે કડવા બોલ. હોટ બાઈ તું મારે ઘેર ગોઠડી, હું છું ત્યારે નાથ; એવાં વચન જ્યારે સાંભળ્યાં, ત્યારે ધારણુએ કીધે કાળ. હે જીભ કચરીને મરી ગઈ, મરતાં ન લાગી વાર,
એતો મરી ગઈ તત્કાલ. હો સ્વામી માફે બેસાડીને લઈ ચાલ્યા, બોલે છે કડવા બેલ; હું છું તાહરી નાવલે, હવે તું છે મારે ઘેર નાર, હે. માફથી પડતાં નાખીયાં, ટળવળે છે ચંદનબાલ;
બાઈમ કરીશ આપઘાત. હો૦ માફે બેસાડીને લઈ ચાલ્યા, બેલે છે મીઠા રે બોલ; તું છે મારે ઘેર બેટડી, હવે હું છું તાહરો તાત. હો માથે બેસાડીને લઈ ચાલ્યા, ઘેર છે ચેત્તા નાર; જાઓ રે બજારમાં વેચવા, ન કર કરીશ રાજ પોકાર. હવે મા બેસાડી લઈ ચાલ્યા, લેઈ ચાલ્યા બજાર માંહિ, બજારમાંહી ઊભી કરી, એને મૂલવે ગુણકા નાર. હો લાખ ટકાએ બાઈને મૂલવ્યાં, મેં માગ્યા તે આપ્યા મૂલ;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org