________________
૧૭૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ લાખ ટકાના બાઈ અધલાખ, બાઈ તુમ ઘેર કે ચાલ હ૦ ૧૨ હિંડોલા ખાટે હિંચવા, ચાવવા ચેલૈયા પાન; રાગ ઠાઠ બનાવવા બાઈ, અમ ઘેર એ ચાલ. હો ૧૩ મારે ભઠ પડયો અવતાર હો સ્વામી, મેં ક્યાં કીધાં પાપ હો સ્વામી, મેં ના સમર્યા ભગવંત હે સ્વામી, મેં ના આરાધ્યા અરિહંત હે સ્વામી, મેં તેડી પૂન્યની પાળ હો સ્વામી. ભામણું આકાશે ઉભા દેવતા, સાંભળે એવા બોલ; એણે વિકુવ્ય વ્યંતર વાંદરા હે સ્વામી. નાક કાન વલરીયા, એ તે નાશી ગઈ તતકાળ છે માફે બેસાડીને લઈ ચાલ્યા, લેઈ ચાલ્યાં તે બજાર માંહિ; ચૌટા માંહી ઉભી કરી, એને રાખે સાધમ શેઠ. હો લાખ ટકાએ બાઈને મૂલવે, મેં માગ્યા તે આપ્યા મૂલ; લાખ ટકાના ભાઈ અધલાખ, ભાઈ તમ ઘેર કે ચાલ. હોટ આયંબિલ એકાસણા અતિ ઘણું, ઉપવાસને નહી પાર; પિસહ પ્રતિક્રમણ તો છે ઘણું, બાઈ દેવવંદન ત્રણ કાળ, મારો સફળ થયે અવતાર હો સ્વામી, મેં તે બાંધી પૂન્યની પાળ હો સ્વામી, મેં તો સેવ્યા શ્રી અરિહંત હો સ્વામી, મેં સમર્યા ભગવંત છે સ્વામી, મેં તે બાંધી પૂન્યની પાળ. હે મા બેસાડી લઈ ચાલ્યા, ઘેર છે મૂલા નાર; મૂલા એ મનમાં ચિતવ્યું, એને રાખે કરી ઘર નાર. હે શેઠ તે આવ્યા વખારથી, ચંદનબાલા તે ધૂએ પગ; મૂલાએ મનમાંહિ ચિંતવ્યું, એને રાખી કરી ઘર નાર. હો હાથે તે ઘાલી હાથ કડી, પાચે લોઢાની બેડી; મસ્તક મૂડયા વેણીના કેશ હો સ્વામી,
એને ઘાલી છે ઘરને ગુપ્ત ભંડાર. હો શેઠ તે આવ્યા વખારથી, કયાં ગઈ તે ચંદનબાલ . સરખી સાહેલીયોમાં ખેલવાં, એ તે ઘરમાં ન આવે લગાર. હવે પહેલું રે દહાડુ જ્યાં થયું, જ્યાં ગઈ તે ચંદનબાલ; સરખી સહિયરામાં ખેલવા, અમને ન બદ લગાર. હે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org