________________
[ ૧૭૩
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧
વચન સુણ કેવલી તણાંજી, અધિકે હુવો વૈરાગ; આઠ કરમનો ક્ષય કરી, પહોંચ્યા મુક્તિ મોઝાર. - કરજેડી કવિયણ ભણેજી, સુણજો ભવિયણ લોક કમતણું બંધ મત કરેજી, જાઓ શિવપુર લેક.
મુનિ. ૨૯
મુનિ. ૩૦
KARATARRRRRRRRRR AFAX 지지 =============Xxxxxxxxxxxxxxxxxxxxxxxx
કરી
૧૧૦ ઈલાચીકુમારની સઝાય
RAR ARAE AF AR AFAR ARAR ARAFAR AR ARRAR ARAKA =================XxXEHXxxxxxxxxxxxx
ધનદત્ત શેઠ નો દીકરા, એલાચી કુમાર રે; સાકર ચેખાને સ્વાદિઓ, ટાઢા ટુકડા કેમ ખાઈશ;
દેખી નટડી શું મેહી રહ્યો. દેખી. ૧ મારા લખીયા રે લેખમાં, લખ્યા છઠ્ઠીના લેખ; તેને કરો શું એરો, તેને કરે છે શેષ. દેખી, ૨ ખભે લીધે રે વાંસડ, ચાલ્યો નટડી સંગાથ; દેશ પિતાને મૂકી, લીધે નટનો વેષ. દેખી, ૩ રીંછ પીંછ ને માંકડા, પાળ્યા કુકડા બે ચાર મુંડા કેસરી માંકડાં, તે તો નટડી સંગાથ. દેખી ૪ એલાચી એ રમત આદરી, રમત શીખે આબાદ; પરદેશી રાજાને રીઝવ્ય, આપ્યા કુંજરના દાન. દેખી. ૫ બાર બાર વર્ષે રે આવીયા, આવ્યા પિતાને દેશ; દિલ્હી શહેરના ગોઠ રે, તંબુ તાણ્યા રસાળ દેખી. ૬ રાજાએ તેડાને મોકલ્યાં, નટ તું મળવાને આવ; હું કેમ આવું રે એકલા, સાથે બહુ પરિવાર. દેખી. ૭ ખંભે લીધે રે વાંસડે, ચાલ્યા રાજાને દરબાર રાયે આવંતે રે ઓળખ્યો, દીધા આદર માન. દેખી. ૮ દિલ્હી શહેરનાં ચેકમાં, વાંસડા ખેડયા બે ચાર; રમત રમે છે એલાયચી, જુવે વર્ણ અઢાર. દેખી ૯ પગે બાંધ્યા છે ઘુઘરા, નિત્ય કરે નવ નવા ખેલ; નટવી બજાવે રે ઢોલડી, કોઢ નીકળી રાગ. દેખી. ૧૦ રાજા ગોખેથી જોઈ રહ્યા, મનમાં ચિંતવે એમ જે નટ પડે રે નાચતે, તે નટડી આવે મુજ હાથ. દેખી. ૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org