________________
૧૭૨ 1
અનિ. ૧૫
મુનિ
૧૯
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ ધીરજ તે સાધુ ધરેજી, ન લીયે આપણે રે નામ; સમતા ભાવે ચાલીયાજી, લેતાં ભગવંતનું રે નામ. મુનિ ૧૪ સ્મશાન ભૂમિકા લેઈ ચાલીયા, કોપ ચડ્યો તેણી વાર; ત્વચા ઉતારી દેહની, ના આ રોષ લગાર. પરિષહ તે સાધુ સહેજી, અંતગડ કેવલી રે હોય; આઠ કમનો ક્ષય કરેઇ, પહોંયા મુક્તિ સોય. ઝાડે પંખી ધ્રુજીયાંજી, રોયા રોઝ શિયાળ ત્વચા ઉતારી જીવતાં, તે રાણીને વીર. હાહાકાર નગરી હઇજી, જેવાં મળીયા રે લોક; રાય રાણી જેવાં મળ્યાંજી, મળીયા રાણે રાણ. મકર તે ચૌદશે જેઈજી, ના દેખે મુનિનાં રે પાય;
ક્યાંય તે દીસે નહિ), હઈડે હાર ભરાય. હવે આમણ મણ નીકળ્યાંજી, ચેટી પૂછે રે વાત, કહાંથી આવ્યા કહાં જશે, કુણ તણું રાજદુત. મુનિ ૨૦ સાવથ્થી નગરી અમે વસીયેજી, કનકકેતુ તિહાં રાય; ખંધક કુમાર સંયમ લીયેજી, તેહની ચોકી થાય. મુનિ. ૨૧ વચન સુણ ચેટી તણાં જી, હઈડે ઉઠી રે ઝાળ; હાં હાં મેં આ શું કર્યું છે, હણો નાનડીયા બાળ. પરિસહ તે સાધુ સહેજ, અવર સહ્યાં નહિ જાય; આઠ કરમનો ક્ષય કરીછ, પામ્યા સુખ અનંત. રાય રાણુને વિનવેજી, રાણી કરો રે વિચાર; બંધવનાં દુઃખ દોહિલોજી, લેશું સંયમ ભાર. મણિ માણેક ને મેતીયાંજ, છોડ રાયણ ભંડાર મમતાં મૂકી રાજ્યનીઝ, લેશું સંયમ ભાર.
મુનિ મમતાં મૂકી રાજ્યનીજી, છોડયો સઘળે રે સાથ; રાય રાણું સંયમ લીયેજી, પાંચસો ને પરિવાર, મુનિ કેવલજ્ઞાની સમસર્યાજી, પ્રશ્ન પૂછે રે રાય; આગે હતાં કે નવાં બાંધીયાં, તે ભાખે ઋષિરાય. મુનિ, ર૭ ઘણે કાળે બાંધ્યાં હુતા, જે નથી હુવા રે ક્ષય સૂરપણે પરિસહ સહયાંજી, પહોંચ્યા મુક્તિ મોઝારે. મુનિ૨૮
સુનિ,
મુનિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org