________________
E
saxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
X E========================= ====
અમદAM
ખંધકકુમારની સઝાય
KARAKARARRARAFAFAFAFAFAFAFAFAFAFAFARE
داداEEEEEEEEEE الاعدادات الاعداد
મુનિ
૧
મુનિ
અનિ.
(રાગ–ક્ષણક્ષણ–લાખેણ રે જાય) શ્રી સીમંધર પાય નમીજી, માગું એક પસાય; અંધકકુમાર ગુણ ગાવતાં, મારે હઈડે હરખ અપાર;
મુનિવર જુઓ ભગવંતનું રે જ્ઞાન. સાવથ્થી નગરી સેહામણીજી, કનકકેતુ તિહાં રાય; ખંધકકુમાર ભાગીયેજી, મલી કુંવરી તેની માંય. વન જાય મુનિવર વાંદવાંછ, વચન સુણ વૈરાગ; માતા પિતાને એમ કહેજી; લેશું સંયમ ભાર. માતા પિતા વળતાં એમ કહેજ, તું નાનડીયો રે બાળ; ચારિત્ર છે વત્સ દેહલોજી, જૈસી ખાંડાની ધાર.. પંચ મહાવ્રત પાળવાંજી, પંચ મેરૂ સમાન; દોષ બેંતાલીશ ટાળવાજી, લે સુજતે આહાર. મેહ દાવાનળ પ્રજળેજી, હઈડે ઊઠી રે જાળ; હારો કુંવર છે નાનાજી, રખે દુહ સુકુમાળ. રાય રાણીને વિનવેજી, રાણી કરે રે વિચાર પાંચશે જણ વતી કોઇ, મેલો કુમારની સાથ. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિશું છે, મુનિવર કરે રે વિહાર નગરી કુંતિ આવીયાજી, જન મન હરખ અપાર. નગરી તે બનેવી તણીજી, ડર નહી એક લગાર; નાકર તો કામે ગયાજી, એકલા રહ્યા સાધ. વહરણ વેળા પાંગર્યજી, નગરી કી રે પ્રવેશ: શીર દાઝે પાય બળેજ, મમતા નહી લવ લેશ. રાય રાણી સોગઠે રમેજી, સ્ટે દીઠો રે સાધક સુજ બાંધવ ઈમહી જ હતા, નયણુ વછુટ્યાં નીર. રાય રાણીને નીરખતાંજી, રાય મન હુઓ રે વિખવાદ; રાયે જન હંકારીયાજી, જતી ન કરો પરીવાર. રાય ના જન સાથે થયાં, જતીની આંહી રે બાંહ્ય, અમને રાયે આદેશીયાંજ, બંધન દીધા રે સાધ.
* *
મુનિ ૧૨ મુનિ ૧૩
*
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org