________________
૧૭૦]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧. ઇંદ્ર ચંદ્ર નરેન્દ્ર, દાનવ દેવ મુણિંદ; આજ હે. અથિર સંસાર એ સહુ આથમ્યોછે. તીર્થકર ગણધાર, વાસુદેવ ચક્રધાર; આજ હો. એ નર ઉત્તમ જ નવિ સ્થિર રહ્યાછે. તું અમર કુણ માત, ઈમ અવધારો વાત; આજ હો. મેહ ઉતારો મારી માવડી માહરાજી. માતા કહે સુણે પુત્ર, તું મુજ ઘર છે સુત; આજ હે. સુત પાખે માવડી કિમ રહેજી. તુજ શું પ્રેમ અપાર, તું મુજ છે આધાર; આજ હો, મનોરથ પૂરો માહોજી. રૂપ કળા ગુણ પાત્ર, નિરૂપમ મિલ હૈ ગાત્ર; આજ હો. સેમલની બેટી પરણે પદમણુજી. પછે સંયમ ભાર, આદરજો આધાર; આજ હે. લાડી રે લાખિણ પરણે લાડકાજી. પરિણતી મનહ ઘરેહ, પાણી ગ્રહણ કરે; આજ હો. અનુમતિ માગે માત પિતા કનેજી. માતા અમૃત વાણ, સુતને નિશ્ચય જાણ; આજ હે. આશિષ દઈ તે સુતનાં લેતી ભામણજી. દુક્કર દુક્કર કાર, પંચ મહાવ્રત સાર; આજ હો. બાવીશ પરીસહ સહ બળવંત જીપજી. ધરમે ધરમને ધ્યાન, દિન દિન ચઢતે વાન; આજ હે. સિંહ થઈને સંયમ પાળજેજી. નેમિ જિસેસર પાસ, સંયમ લેઈ ઉલ્લાસ; આજ હો. સુગુરૂ સમીપે આગમ અભ્યાસીયાજી. દ્વારીકા નગરી પ્રવેશ, એક દિન જીન આદેશ આજ હ. રૂષિરે સમશાને કાઉસ્સગ્ન કરી રહ્યો છે. દીઠા સાસરે તેમ, સેમલ ચિંતે એમ; આજ હ. વૈર ઉલસીલ પૂરવ ભવ તણું જી. જલ જલતા અંગાર, શિર ઉપર દુઃખકાર; આજ હે. પાળ તે બાંધી માટી કેરડીજી. મુનિ ચઢો શુભ ધ્યાન, પામી કેવલજ્ઞાન; આજ હે. કરમ સવિનાશી મુનિ મુક્ત ગયા. પંડિત સુર સૌભાગ્ય, સેવક સિદ્ધ સૌભાગ્ય; આજ હે. એહને સમરે એ મુનિ રાજીએજી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org