________________
૧૬૮ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ કદાગ્રહમાં પહેલા વ્રતને, એહને લાગે દોષ; મૃષાવાદ તે પગપગ બેલે, તેહને ન કરે શેષ. જિર્ણદે. ૧૮ અદત્ત વસ્તુ અજાણુ થઈને, સાધારણ સીરાવે; ચેથા વ્રતની વાત હેટી, તેહમાં કામ જગાવે. જિર્ણ દે. ૧૯ વિધવા પાસે વિહવળ થઈને, કામ કુસંગી માગે; વાયસની પરે મૈથુન સેવે, એથે વ્રતને ભાંગે. જિ . ૨૦ મિથુન સેવે પરિગ્રહ રાખે, પ્રૌઢા પાતક બાંધે, રાસભની પરે લેટયા હીંડે, વળી ઉપાડે ખાંધે. જિ . ૨૧ છ અઠ્ઠમાદિ ને અઠ્ઠાઈ, નામ ધરાવે ત૫સી, મહિમા કારણે રાત્રે ખાવે, પ્રગટે તવ હાય હાંસી. જિ . ૨૨ નગર પિંડેનીયા થઈને નિર્લજ, પાસસ્થા થઈ બેસે; ચારાશી ગચ્છ વહોરી ખાવે, મેટા ઘરમાં પેસે. 'જિર્ણદે. ૨૩ મુખે મુહપત્તિ રાખી બેલે, હાથે કરે છે ચાળ; માંહે માંહે સાને સમજે, આંખે કરે છે ટાળા. જિર્ણદેવ ૨૪ એ કપટીને સંગ નિવાર; જેણે એ ભેખ વિગે; ભેખ ઉથાપી મહા એ ભુડે, મનુષ્ય જન્મ ફળ છે. જિર્ણદેવ ૨૫ આદિ થકી અરિહંત આચારજ, ઉપાધ્યાયને સાધુ ધોળે ભેખે સહુ ઈમ બેલે, વારૂ ને આરાધું. જિર્ણદે. ૨૬ મૂળ પંથ મિથ્યાત્વે ચાલે, સમજતા નહી લેશ; જિનમતને મારગ છેડીને, કલહ કરે વિશેષ. દિ . ૨૭ આપમતિને સંગ તજીને, સાધુ વચને રહીએ, વાચક જ ઈમ બેલે, જિન આજ્ઞા શિર વહી એ. જિર્ણદેવ ૨૮
કxx=== === === == == ==== t=============================
=====
=======
ગજસુકુમાલની સજઝાય
એક એક
FAFARAXXX ARRARRARATURATAKAKARA EEEEEEEEEEEEEEEEE
સેરઠ દેશ મેઝાર, દ્વારિકા નગરી અતિસાર, આજ હો. વસુદેવ રાજા રાજ્ય કરે તિહાંજી. ભાઈ દસે દસાર, બલભદ્ર કાહ કુમાર; આજ હ. દીસે રે સહાગણ રાણું દેવકીજી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org