________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
| [ ૧૬૭
જિર્ણ દે. ૨
જિર્ણ દે. ૩
જિર્ણ દે૪
જિર્ણ ૫ જિ. ૬
રંગેલ કપડાં ખભે ધાબેલી, કાખ દેખાડી લે; તરૂણું સુંદર દેખી વિશેષ, પુસ્તક વાંચતાં બોલે. પેંડા દેખી પડઘો કાઢે, પડઘો માન કરાવે ખાજા વહોરે ખાંતે કરીને, પૂરીને વો સીરાવે. જ્ઞાન વિષે ઉપદેશ દઈને, સૂક્ષમ પરિગ્રહ રાખે; એ કપટીનું નામ ન લીજે, ઈમ ઉસૂત્ર જે ભાખે. તાળી કુટવા સાથે ચાલી, શ્રાવિકા છે દશબાર, પાવા ને મિસે એણી પરે વિચરે, દૂર રહ્યા આચાર. પાશેર ઘીથી કરે પારણું, વળી ખાવે અધશેર; તેહી સાલા ઈણિ પરે બોલે, ઉપવાસે આવે ફેર. બગલાની પરે પગલાં માંડે, આડું દોઢું જોવે; મહિલા સાથે બેલે મીઠું, સાધુ વેષ વગોવે. આચારાંગે વશ્વનો ભાંખ્યો, શ્વેત ને માનેપતે; તે તે મારગ દ્વરે મૂકે, કપડાં રંગે હતે. બાજીગર જીમ બાજી ખેલે, વિર માંડે જાળ; સંવેગી સુધા મત જાણે, એ સહુ આળ જંજાળ. ઊંચું ઘર અગોચર હોવે, માસ ક૯પ તિહાં કીજે; સુખ શાતાયે પડિલેહણ ચાલે, સુવા જન્મ ફળ લીજે. રાત્રિ જગાવે મહિલા મળીને, ગાવે ગીત રસાળ; ચાર વિકથાનાં કર્મ જ બાંધે, મનમાં થઈ ઉજમાળ. મધ્યાહે મહિલાને તેડે, હસીને પૂછે વાત, અઢારમે ઉપધાન વહે તે, અમતુમ મળશે લાત. તવ તે કામની હસીને બેલે, સાચું કહો છો સ્વામ; ગચ્છવાસી ગુરૂ આવી તે વઢશે, તવ તુમ જાશે મામ નીચું જોઈને ઘણી પરે ભાંખે, ભણવાનો ખપ કીજે; ન્હાની વય છે હજીય તુમારી, એક એક ગાથા લીજે. ઘેટકની પરે પંથે ચાલે, શહેરમાં નીચું જોવે; ગડબડીયા ગાડાની પરે ચાલે; જિન શાસન ને વગેરે. રૂમાલ પાઠાં રૂડાં વેચે, જુનાં હાથમાં ઝાલે; તૃષ્ણ તેયે કિમહી ન મૂકે, વળી જાણે કોઈ આલે. છકાય જીવને દાહ કરાવે, ઠામ ઠામ પાપ બંધાવે; આયંબિલ તપનું ઓઠું લઈને, કાંઈ અમને વહોરાવે.
જિ. ૭ જિર્ણ૦ ૮ . જિ. ૯ જિ. ૧૦
જિ
. ૧૧
જિર્ણ દે. ૧૨
જિર્ણદેવ ૧૩
જિર્ણદે. ૧૪
જિર્ણ દે. ૧૫
જિ
. ૧૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org