________________
૧૬૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ગર્વ. ૧૨
ગર્વ ૧૩
ગર્વ ૧૪
ગર્વ ૧૫
ગજે બેસીને જે ગાજતો, થતી જિહાં નગારાંની ઠેર રે; ઘુડ હોલા તિહાં ઘુંઘ, સાવજ કરતાં તિહાં શેર રે. જરા કુમાર જંગલ વસે, ખેલ છે તિહાં શિકાર રે; હરિ પગે પડે તે દેખી, મૃગની બ્રાંતે તેણીવાર રે. તીર માર્યો તેણે તાણીને, પગ તળે બળ પૂર રે; પગ ભેદીને તે નીસર્યો, તીર પડો જઈ દૂર રે. આપ બળે ઉઠી ને કહે, રે રે હું તે શું કૃષ્ણ રે; બાણે તેણે મને વિંધીયે, એવો કોણ છે દુન રે. શબ્દ તે કૃષ્ણને સાંભળી, વૃક્ષ તળે જરાકુમાર રે; કાં હું વસુદેવ પુત્ર છું, રહું છું આ વન મેઝાર રે. કૃષ્ણ રખેપાને કારણે, વર્ષ થયા મુજ બાર રે; પણ નવી દીઠે કે માનવી, આજ લગે તે નિરધાર રે. દુષ્ટ કમ તેણે ઉદય, અહી આવ્યા તુમે આજ રે; મુજને હત્યા રે આપવા, વળી બગાડવા લાજ રે. કૃષ્ણ કહે આવો બંધવા, જિણ કાજ સેવ છો વન રે; તે હું કૃષ્ણ તે મારી ને માટે શ્રી નેમિનાં વચન રે. ઈમ સુણી આંસુડા વરસાવતે, આવ્યો કૃષ્ણની પાસ રે; મોરારી તવ બેલીયા, લે આ કૌસ્તુભ ઉલ્લાસ રે. એ નિશાની પાંડવને આપજે, જા તું ઈહાંથી વેગ રે; નહિ તે બળભદ્ર મારશે, ઉપજશે ઉદ્વેગ રે. આ સમે કિમ જાવું વેગળો, જે તમે મોકલો મોરારી રે; ફરી ફરી પાછું જેતે થકે, વરસત આંસુ જળધાર રે. દષ્ટિ અગોચર તે થયે, આ છે તેવીશમી ઢાળ રે; ઉદયરતન કહે એ થઈ, સહુ મુણો ઉજમાળ રે;
ગર્વ ન કરશે રે ગાત્રને
ગર્વ. ૨૩
KARAKAFAFART THAAAFAFAFARRATAKA == ====+=+=+=
=======Y
૧૦૭
Eસાર
કુગુરૂની સજઝાય .
FAX IRAFAFAFAFAFART TRAK
========== ===============
====
E
A
શુદ્ધ સંવેગી કિરીયા ધારી, પણ કુટીલાઈ ન મૂકે, બ્રાહા પ્રકારે કિરિયા પાળી, અત્યંતરથી ચૂકે જિદે કપટી કહીયા એહ, એનું નામ ન લીજે.
જિર્ણ દે. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org