________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
અગનિ ઝાલ સહેતાં સેહલી, શીયલ વાડ ધરતાં દેહલી, તરૂણ પણે જે તરૂણી તજે, તેહની સેવા સુરનર ભજે. ઈમ નવ વાડે શીયલ પાલશે, મનુષ્ય જનમ તે અજવાળશે; વિજય ભદ્ર શિખામણ કરે, ગર્ભવાસમાં નહિ અવતરે.
૨૬
ર૭
FAFARRAR AT ATARAKARAKATATKAKARAFAFAX. PRESERTERESERVE HERHYMERSEY:
ARAR
શરીરના ગર્વની સજઝાય
Exxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx કઝRSHIR RHYMEMESY REYYYYYYYYYYYYYMEx
E
ગર્વ ન કરશે રે ગાત્રને, આખર એ છે અસાર રે; રાખ્યું કેઈનું નવિ રહે, કર્મ ન ફરે કિરતાર રે.
ગર્વ ન કરશો રે ગાત્રને. સડણ પણ વિધ્વંસણ, સહવું માટીનું ભાંડ રે; ક્ષણમાં વાગે રે ખોખરૂં, તે કેમ રહેશે અખંડ રે. મુખને પૂછી રે જે જમે, પાન ખાય ચૂંટીઘૂંટી ડીંટ રે; તે મુખ બંધાણું ઝાડવે, કાગ ચરતા વિષ્ટ છે. મુખ મરડે ને મોજ કરે; કામિની શું કરે કેળિ રે; તે તો જઈ સુતા મશાણુમાં, મોહ મમતાને મેલિ રે દિશા દિશી બેલતાં હેજમાં, નરનારી લખ ક્રોડ રે; તે પરભવ જઈને પિઢીયા, ધન કણ કંચન છેડ રે ક્રોડ ઉપાય જે કીજીયે, તો પણ નવિ રહે નેટ રે; સજજન મિલી સહ તેહને, કરે અગ્નિ ને ભેટ રે. કૃષ્ણ સરીખો રે રાજવી, બળભદ્ર સરીખો છે વીર રે; જંગલમાં જુઓ તેહને, તાકી માર્યું છે તીર રે. બત્રીશ સહસ્ત્ર અંતેઉરી, ગેવાળણી સોળ હજાર રે; તરશે તરફડે ત્રીકમ, નહિ કોઈ પાણી પાનાર રે. કેટી શિલા કર પર ધરી, ગિરીધારી થયા નામ રે, બેઠા ન થવાનું તે બળે, જુઓ જુઓ કર્મના કામ રે. જન્મતાં કે નવિ જાણીયા, મરતાં નહિ કઈ રોનાર રે; મહા અટવી માંહી એકલા પડયા પડયા કરે પોકાર રે. છબીલે છત્ર ધરાવત, ફેરવતો ચીદિશિ ફેજ રે; વનમાં વાસુદેવ જઈ વસ્યાં, બેસે જિહાં વનચર રેજ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org