________________
[ ૧૫૯
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
દીસે દિને દિપ, કરે રંગ અપાર; લાખ કેડ માતા પિતા, પુરે સુવિચાર. છિદ્ર બારહ નારીને, નરનાં નવ જાય; રાત દિવસ વહેતા રહે, એ તે ચતુર સુજાણું. સાત ધાતુ સાતે ત્વચા, છે સાતમેં નાડ; નવસે નારાં છે પિંડમાં, તિમ ત્રણસેં હાડ. સંધિ એક આઠ છે, સિત્તરસે મર્મ તીન દોષ પેશી પાંચસેં, ઢાંકયા છે ચર્મ. રૂધિર શેર દશ દેહમેં, પેશાબ સરીષ; શેર પાંચ ચરબી તિહાં, દોય શેર પુરીષ. પિત્ત ટાંક ચોસઠ છે, વય જ બત્રીશ; ટાંક બત્રીશ શ્લેષમાં, જાણે જગદીશ. ઈણ પરિણામ થકી જઘન્ય, ઓછો અધિકે થાય;
વ્યાપે રેગ શરીરમેં, નવિ ચલે તવ કાય. પિગે પહિલે દાયકે, ઈમ વાળે અંગ; ખાનપાન ભૂષણ ભલાં, કરે નવ નવ રંગ. હવે બીજે દશકે ભણે, વિદ્યા વિવિધ પ્રકાર; ત્રીજે દશકે તેહને, જા કામ વિકાર, જિણથાનક તું ઉપન્ય, તિણમેં મન જાય; ચોથે દશકે ધન તણાં, કરે કોડ ઉપાય. પહયે દશકે પાંચમે, મનમાં સનેહ બેટા બેટી ને પતરા, પરણાવે તેહ; છે દશકે પ્રાણી, વલી પરવશ થાય; જરા આવી બન ગયું, તૃષ્ણ તોય ન જાય. આ દશકે સાતમેં, હવે પ્રાણ તેહ બળ ભાગ્યે બૂઢ થયે, નારી ન ધરે નેહ. આઠમે દશક ડોસલે, ખુલીયા સહુ દાંત; કર કંપાવે શિર ધુણે, કરે ફોકટ વાત, નવમે દશ કે પ્રાણ, નવ શક્તિ ન કાય; સાલે વચન સહુ તણાં દિન ઝુરતાં જાય. ખાટ પડયો ખખુ કરે, સુગાલી દેહ, હાક હુકમ ચાલે નહિ, દિયે પરિજન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org