________________
૧૬૦ ]
પ્રાચીન સઋય મહેદધિ ભાગ-૧ આંખે ગલે બે પડલ મીલે, પડે માટે લાલ; બેટા બેટી તે બહું, ન કરે સંભાળ. દશમે દશકે આવીયે, તવ પૂરી આય; પુણ્ય પાપ ફલ ભેગવી, પ્રાણી પરભવ જાય. દશ દષ્ટાંતે દોહિલ, લહી નરભવ સાર; શ્રી જીન ધર્મ સમાચરે, તે પામે ભવપાર. તરૂણ પણે તપ જે તપે, નિર્મલ શીલ; તે સંસાર તરી કરી, લહે અવિચલ લીલ. કેડી રતન કવડી સાટે, કઈ ગમેરે સંસાર, ધર્મ વિના એ જીવને, નહીં કેઈ આધાર. કાચા માયા કારમી, કારમે પરિવાર; તન ધન જોબન કારમાં, સાચો ધર્મ સંસાર; ચૌદ રાજ પ્રમાણ એ, છે લેક મહત; જન્મ મરણ કરી ફરસી, જીવે વાર અનંત. આપ સવારથી સહુ, નહીં કેહનો કોય; નિજ સ્વારથ અણુ પુગતાં, સુત રિપુ પણ હોય; જરા ન આવેજિહાં લગે; જિહાં લગે સબળ શરીર; ધર્મ કરો જીવ તિહાં લગે, થઈ સાહસ ધીર. આરજ દેશ લો હવે, લાધ્યો ગુરુ સંચાગ અંગથકી આળસ તજે, કરો સુકૃત ચંગ. શ્રી નમિરાજ તણી પરે, ચેતે ચિત્ત માંહિ; સ્વારથના સહુ કે સગા, કેઈ કોઈનું નહિ, ભાગ સંયોગ તજી સહુ, થયા જે અણગાર; ધન ધન તરસ માતા પિતા, ધન ધન અવતાર. સુરતરૂ સુરમણિ સરિ, સેવ શ્રી જીન ધર્મ જિનથી સુખ સંપત્તિ વધે, કીજે તેહજ કમ. તંદુલવિયાલી મેં અ છે, એને અધિકાર; તિણથી ઉરી ને કહ્ય, નહી જુઠ લગાર.
ઈહિ જિન ધર્મ વિચાર સાંભળી, લહિયે સંયમ ભાર એ વળી સિંહની પેરે સદા પાળે, નિયમ નિરતિ ચાર એ, સંસારનાં સુખ સકલ ભેગવી તે લહે ભવ પાર એક શ્રી રત્નહર્ષ સુશિષ્ય રંગે, ઈમ કહે શ્રી સાર એ.
७२
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org