________________
૧૫૮ 1
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ રામરાઈ પણ સાતમે, સાડીતીન કોડ; ઉપજે ઉણ કેટલે, ઈમ આગમ જેડ. આઠમે માસે નીપજયું, એમ સકલ શરીર ઉધે શિર વેદન સહે, જપે જન વીર. શેણુત શુક સંલેષમાં, લઘુ ને વડી નીત, વાત પિત્ત કફ ગર્ભ મેં, એ થાયે ઈમ રીત. માય તણું દુંટી લગે, બાલકની નાલ; રસ આહાર તણો તિહાં, આવે તતકાલ. જનની લહે આહારને, જાયે નાડ નાડ; રોમ ઇદ્રિ નખ ચક્ષુ વધે, તિમ મજજા ને હાડ. સવિ હું અંગે ઉલસે, સર્વાગે આહાર; કવલ આહાર કરે નહિ, ગર્ભે ઈશો વિચાર. તે ગર્ભે કિણે જીવને, થાય જ્ઞાન વિભંગ; અથવા અવધિ કહી છને, તિણે જ્ઞાન પ્રસંગ. કટક કરી વકીય પણે, સુઝી નરકે જાય; કો જિન વચન સુણ કરી, મરી સુર પણ થાય. ઊંધે મુખે ગુડા હોયે, સહેતે બહુ પીડ; દૃષ્ટિ આગલ બિહું હાથશું, રહી મુઠી ભીડ. નરવિણ વસ્ત્ર જલાદિકે, ઊપજે ઉધાન, અથવા બિહુ નારી મલ્યાં, કહયા ગર્ભવિધાન. કઈ ઉત્તમ ચિંતવે, દેખી દુઃખ રાશ; પુણ્ય કરૂં પર નીકલી, નાવું ગર્ભા વાસ. ઉઠ કેડી સુઈ અંગમાં, કેઈ ચાંપે સમકાલ; તિથી ગર્ભમાં આઠ ગુણી, સહે વેદના બાલ. માતા ભૂખી ભૂખીયે, સુખિણી સુખ થાય; માતા સુવે તે સુવે, પરવશ દિન જાય. ગર્ભથકી દુઃખ લખ ગણું, જનમે તિણ વાર; જનમ થયે દુઃખ વિસર્યું ધિંગુ મેહ વિકાર. ઉપન્ય આયુ ચિંપણે, તિહાં મળમૂત્ર કલેશ પિંડ અશુચિ કરી પુરી, નવિ શુચિ લવલેશ. તરત રૂદન કરતો થકો, જનમે જિણીવાર માતા પાધર મુખ વે, પ દુધ તિવાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org