________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
માસક્ષમણની તપયા કરે રે, અથવા પન્નર કરાવે જેહ રે; એહવા કેડ પનર કરતાં થકાં રે, કાંબલીયું આપ્યાનું ફલ એહ રે. સહસ અયાશી દાન શાલા તણાં, ઉપજે પ્રાણીને પુન્યને બંધ રે; તેહ થકી સંઘ ગુરૂને વંદણ કરીને, થાયે પ્રાણીને પુન્યને બંધ રે. શ્રી જીન પ્રતિમા સેવનમય શોભતાં રે, સહસ અઠયાશી પ્રમાણ રે; એકેકી પ્રતિમા પાંચસે ધનુષની રે, ઈરિયાવહિ પડિકકમતાં જાણ રે. આવશ્યક સૂત્રની રૂજુગતિ સૂત્રમાંરેભાખે ગુરૂ પ્રતિકમણને સંબંધરે; છવાભિગમ રૂજુગતિ જાણ રે, સ્વયં મુખે ભાખે શ્રી વીર જીણંદ રે. વાચક યશ કહે શ્રદ્ધા ધરે રે, પાલે શુદ્ધ પડિક્કમણને વહેવાર છે; અનુત્તર સમસુખ પામે મટકાં રે, ભવિજન પામશે ભવને પાર રે.
૧૩
કે
R
F A XMA= = ======= ESEX]EXE============
સ
S
Ex
======
======1
-
૧૦૩
ગર્ભ બહોતેરીની સજઝાય
======
E
ઉત્પતિ જે આપણી, મનમાંહી વિમાસ; ગરભાવાસે જીવડે, વસિયો નવ માસ. નારી તણી નાભી તલે, જીન વચને જોય, કુલ તણી જિમ નાવીકા, તેમ નાડી છે દોય. તસુ તલે નિ કહી, વણ કુલ સમાન; અંબ તણું માંજર જિશે, તિહા માંસ પ્રધાન. રૂધિર સવે તિણ ઠામથી, ઋતુકાલ સદૈવ; રૂધિર શુક યોગે કરી, તિહાં ઉપજે જીવ. જે અપાવન પવને કહી, વાસિત દુર્ગધ, તિણે થાનક તું ઉપન્ય, હવે હુએ મહાંધ. નાલી વાંસ તણું ઘણું ભરીયે રૂપાલ; તાત લોહ શિલાકાતે, જાલે તત્કાલ. તિમ મહિલાની યોનીમાં, નવ લાખ જીવ; પુરૂષ પ્રસંગે તે સહુ, મરી જાય સદૈવ. ઊપજે નરનારી મળે, પંચેનિદ્ર જેહ, તેહ તણું સંખ્યા નહી, તજે કારજ એહ. નવલાખ જીવ ટકે તિહાં, ઉત્કૃષ્ટી વાર; જીવ જઘન્ય પણે ટકે, એક દો ત્રણ ચાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org