________________
[ ૧૫૫
કિયા.
૮
કિયા
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
હર્ષ ઘરે શું તું મુજ પાસે, તાત ને પીંજર નાખી; લાજી મરું છું તુજ થકી હું, વાત સુણતાં આખી રે. નિજ પિતાને સ્નેહ ન જાણ્યો, રાજ લેવાને ધા રે; સ્વાર્થ થકી તે જગમાં પાપી, અપયશ અધિકે પાયો રે. દુષ્ટ દુમુખ તું જા અહિંયાથી, શું તુજ મુખ બતાવે; અપકૃત્યો સહું તારાં દેખી, દુઃખ જ મુજને થાએ રે. અપ્રિય વાચા સુણી માતાની, કેણીક ત્યાંથી જાઓ, કરવા બંધન મુક્ત પિતાને, દોડતે તે તે આવે રે. આવતો પાસે પુત્ર જ દેખી, શ્રેણીક મનમાં બીતે, તાલકુટ મુદ્રિકા મુખે, ચૂસી કાળજ કીધો રે. સ્વાર્થ જુઓ આ દુનિયાકેરે કઈ તણું નવ કેઈ; હર્ષથી મન શેાધે સુખને, જગની રચના જોઈ રે.
કિયા
કિયા
કિયા. ૧૨
કિયા
CANART AT AFAFATATTAFAFAFATAFARAKA REHEEEEEEEEEEEEEEEEEEH
૧૦૨ પ્રતિકમણની સજઝાય
W
W
ગૌતમ પૂછે શ્રી મહાવીર ને રે, ભાખો પ્રભુજી સંબંધ રે; પડિક્કમણું કરતાં પ્રભુ શું ફલ પામીએ રે, શું શું થાએ પ્રાણીને બંધરે. સાંભળ ગૌતમ તે કહું રે, પડિક્કમણું કરતા ફળ થાય રે; તેથી ઉત્તરોત્તર સુખ ભોગવી રે, અનુક્રમે શિવપુર જાય રે. ઈચ્છા પડિકામણું કરીને પામીએ રે, થાય પ્રાણને પુન્યબંધ રે; પુણ્યની કરણ જે ઉવેખશે, પરભવ થાયે અંધે અંધ રે. પાંચ હજાર ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જીવા ભગવઈ પન્નવણાસૂત્રને રે, મૂકે ભંડારે પૂન્ય થાય રે. પાંચ હજાર ઉપર પાંચશે રે, ગાયે ગર્ભવતી જેહ રે; તેને અભયદાન દેતાં થતાં રે, મુહપત્તિ આપ્યાનું ફળ એહ રે. દશ હજાર ગાય ગોકુળ તણી રે, અકેકું દશ હજાર પ્રમાણ રે; તેને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણુને નિરવાણ રે. તેથી અધિકું ઉત્તમ ફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણું રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશ પામે પરિમલ નાણું રે. શ્રી જીન મંદિર અભિનવ શોભતા રે, સહસ પચીસ શિખર કરાવે જેહરે, એકેકુ મંડપ બાવન ચિત્યનું રે, ચરવલો આપ્યાનું ફળ એહ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org